SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) - -------- -------- - ટ્ટ પ્રસ્તુત ગ્રંથને સુરમ્ય પ્રસ્તાવનાથી અલંકૃત કરી આપનાર પ.પૂ. યુવાપ્રવચનકાર પ.પ્ર. શ્રી Dઉદયવલ્લભવિજયજી મ.સા.નો અનન્ય ઉપકાર. • સૂક્ષ્મક્ષિકાથી પ્રસ્તુત ગ્રંથનું સાવંત સંશોધન કરી આપનાર કુશાગ્રમનીષિ પ.પૂ.મુ.શ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા.ની પવિત્ર સહાય. • વિશ્વકર્ય-વિદ્યાગુરુ પ.પૂ.મુ.શ્રી સૌમ્યાંગરત્નવિજયજી મ.સા. અને ઉપકારીવર્ય પ.પૂ.મુ.શ્રી છે તીર્થરત્નવિજયજી મ.સા. આ બંને મુનિવરોનું પ્રેરક પીઠબળ. • સર્વ સહવર્તીઓનો અનન્ય સહકાર. •૫.પૂ. પ્રવર્તિની સા.શ્રી પુણ્યરેખાશ્રીજીના શિષ્યવર્ય પ.પૂ.સા.શ્રી સૌમ્યરેખાશ્રીજીના શિષ્યા ! પ.પૂ.સા.શ્રી નિરૂપરેખાશ્રીજી (બા મ.સા.) અને પ.પૂ.સા.શ્રી ધન્યરેખાશ્રીજી (બેન મ.સા.)નો ! પાવન ઉપકાર. આ સર્વે ઉપકારીઓની પરમકૃપાથી જ આ અનુવાદનું સર્જન થયું, તેમાં મારાથી અજ્ઞાનતવશાત્ - જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય, તો તેની ક્ષમાયાચના. છે આસો શુક્લ પૂર્ણિમા ઉસ્માનપુરા, અમદાવાદ. વિ.સં. ૨૦૬૮ કૃપાકાંક્ષી શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્ર-ર ગુણરત્ન-રશ્મિરત્નસૂરિ ચરણલવ મુ. યશરત્નવિજય SOS ---STOS Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004057
Book TitleAnekantvada pravesh
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages240
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy