________________
४८
૦> મંગલકલશની રક્ષા કરવા અર્થાત્ તેના પર ધ્યાન રાખવા મંત્રીએ પહેરેગીરો ગોઠવ્યા.
> મંગલકલશ લગ્ન કરીને મંત્રીના ઘરે પાછો આવે છે ત્યારે મંત્રીની દાસીઓ પરસ્પર તેને જલ્દીથી નીકળવા માટે જે વાત કરે છે તે મંગલકલશ સાંભળી જાય છે. અજિતપ્રભસૂરિએ સાંભળવાનો સ્પષ્ટ નિર્દેશ કર્યો નથી.
> મંગલકલશ અને રૈલોકયસુંદરી બન્નેએ સાથે મળીને એક જ થાળમાંથી મોદક આરોગ્યા. એક જ થાળનો સ્પષ્ટ ઉલ્લેખ મુનિદેવસૂરિજી તથા મુનિભદ્રસૂરિજી સિવાય અન્ય કોઈ રચનાકારોએ કર્યો નથી.
> મંગલકલશ ઘરે પાછો પહોંચે છે ત્યાર પછીની કથા ટુંકાણમાં વર્ણવી છે.
> રૈલોક્યસુંદરીએ પુરુષવેષની યાચના કરતા સમયે પિતાને સ્પષ્ટ જણાવી દીધું કે “આપના જમાઈ અવન્તીમાં છે'
> રાજા રૈલોક્યસુંદરીને પુરુષવેષ આપી અવન્તી મોકલે છે. પરંતુ મંત્રી પ્રત્યેનો કોપ મનમાં છુપાવી રાખે છે..
સૈલોક્યસુંદરીએ કલાચાર્યને છાત્રો પાસે પોતાની વીતક કથા જણવવા કહ્યું.
> મંગલકલશે પોતાની બુદ્ધિથી જ જાણી લીધું કે આ ત્રૈલોક્યસુંદરી છે.
> સિંહસામંત ધનદત્ત શ્રેષ્ઠીના ઘરે સુરસુંદરરાજાએ આપેલી વસ્તુઓ જોવા ખાતરી માટે જાય છે તે વાત નથી, કે ફરીથી પુરુષવેષ કરીને વૈરિસિંહરાજાને પોતાનો વૃત્તાંત કહેવા જવાની વાત નથી, સીધું જ મંગલકલશની પતિ તરીકેની ઓળખાણ થઈ ગયા પછી ત્રૈલોક્યસુંદરીએ તરત જ સિંહસામંતને પુરુષવેષ આપી પિતા પાસે મોકલ્યા–એવું નિરૂપણ છે.
> સિંહસામંત વૈરીસિંહ રાજા પાસે જવા નીકળે છે. ત્યારપછી મંગલકલશ વધૂ ગૈલોક્યસુંદરીને લઈને માતા-પિતાના આર્શીવાદ લેવા જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org