________________
१६
ઉપદેશપ્રસાદ૨૧ની રચના કરી છે. જેના જુદા-જુદા વિષય પરના ૩૬૧ વ્યાખ્યાનોને ૨૪ સ્તંભ (=વિભાગોમાં વિભક્ત કરવામાં આવ્યા છે. આ ગ્રંથના ૩પ૬માં વ્યાખ્યાન સ્વરૂપે આ મંગલકલશ કથા ગૂંથવામાં આવી છે. અતિશય સરળ ભાષાની સાથે ખૂબ જ ટૂંકાણમાં કથાનું આલેખન થયું છે.
(૧૦) ઉપર્યુક્ત કથાઓ ઉપરાંત એક અજ્ઞાતકર્તક મંગલકલશકથા પ્રાપ્ત થાય છે. સંસ્કૃતભાષામાં ૧૬ ૭ ગ્લો કબદ્ધ આ કથામાં ભાષાસૌષ્ઠવ, લાલિત્ય અને અનુપ્રાસો સુંદર છે. જેના ઉદાહરણ તરીકે પ્રથમ શ્લોકનો ઉત્તરાર્ધ પણ પર્યાપ્ત છે. - માસીદું વૈરિ–-વધૂ-વ્રતવૈધવ્ય-પfuહતઃ ?’
અદ્યાવધિ અપ્રકાશિત આ કથાનું અહીં પ્રથમ વાર સંપાદન થઈ રહ્યું છે. જો કે આ કથાની હસ્તપ્રત પ્રાય: ૧૬મી સદીની હોય એવું જણાય છે અને રચના તેથી પણ બે-ત્રણ સૈકાપૂર્વેની જણાય છે. છતાં તેની ચોક્કસ માહિતીના અભાવે આ કથાને બીજી કથાઓ કરતાં પાછળ રાખવામાં આવી છે.
• કવિશ્રીએ કથામાં રૂઢી પ્રયોગો સારા પ્રમાણમાં પ્રયોજયા છે. કેટલાક પ્રયોગો :
હેમરાજભાઈ અને આનંદીબાઈના ઘરે સં. ૧૭૯૭, ચૈત્ર. સુ. પના દિવસે થયો. તેમનું નામ સુરચંદ હતું, સં. ૧૮૧૪, મહા સુદ-૫ ના શુભ દિવસે સૌભાગ્યસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરીને “સુવિધિવિજય’ બન્યા, તે જ વર્ષે
ચૈત્ર. સુ. ૯ના દિવસે આચાર્ય બન્યા. ૧૮૬૯માં પાલીમાં કાળધર્મ પામ્યા. ૨૧. આ ગ્રંથમાં ૩૪૮ કથા અને ૯ પર્વ કથાઓ છે. આનું પ્રકાશન
જૈનધર્મપ્રચારકસભા-ભાવનગરથી થયું છે. ૨૨. પૂજ્યશ્રીની આ સિવાયની સર્વ રચનાઓ મારુગુર્જરભાષામાં છે (જુઓ
જૈ.ગુ.ક. ૬-૧૨૨) તેઓશ્રીએ રચેલા જ્ઞાનપંચમીના દેવવંદન અત્યંત પ્રચલિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org