________________
• શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર - પાટણ
આ જ્ઞાનભંડારોએ પોતાના સંગ્રહમાંથી સંશોધનાર્થે ઉદારતાપૂર્વક હસ્તપ્રતની કોપીઓ આપી પ્રાચ્યશ્રતઉદ્ધારના કાર્યને પ્રોત્સાહન આપ્યું છે. આ સર્વની હાર્દિક અનુમોદના કરું છું. શિષ્યપરિવારના સહકાર વગર આ સંપાદન કાર્ય શક્ય ન બની શકત. તેથી તેઓના કાર્યની અંતરથી અનુમોદના કરું છું.
પ્રસ્તુત સંપાદનમાં રહી ગયેલી ક્ષતિઓનું વિદ્વાનો સૂચન કરશે તો ભવિષ્યનું સંપાદન વધુ સુંદર બની શકશે.
રચનાકારોના આશયવિરુદ્ધ કે પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કોઈપણ પ્રરૂપણ થયું હોય તો મિચ્છા મિ દુક્કડં... શ્રી સિદ્ધક્ષેત્ર પોષ સુદ-૯-૨૦૬૯
તીર્થભદ્રવિજયગણી
મુનિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org