________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
૪૫
•●●●
* યશકીર્તિ અને ઉદ્યોત નામકર્મનો ઉદય તેઉકાય - વાયુકાયને ન હોય, એટલે તેઓને તે પ્રકૃતિનો વિચ્છેદ કહ્યો.
ગોમ્મટસારમતે તેઉ-વાયુકાયને પણ યશનામનો ઉદય મનાયો છે, પણ તે માન્યતા, પખંડાગમાદિ દિગંબર ગ્રંથોથી પણ વિરોધી પુરવાર થાય છે. (ષટ્યુંડાગમમાં તેઉ - વાઉને યશનામના ઉદયનો સ્પષ્ટ નિષેધ છે.)
પ્રશ્ન : વાયુકાયનો જીવ, જ્યારે વૈક્રિય શરીર વિષુર્વે, ત્યારે શું તેઓને ઉદ્યોત નામકર્મનો ઉદય ન હોય ?
ઉત્તર ઃ સાંભળો, પહેલી વાત તો એ છે કે, લબ્ધિપ્રત્યયિક શરીરની અહીં વિવક્ષા જ નથી (જેનો ઉદય ભવપ્રત્યયિક શરીર પર થાય, તેની જ અહીં વિવક્ષા છે) અને બીજી વાત એ કે, વાઉકાયને તો વૈક્રિયશરીરમાં પણ ઉદ્યોતનો ઉદય હોતો નથી, એવું પંચસંગ્રહ વગેરે ગ્રંથો પરથી જણાય છે ..
* 'जसकीत्तिणामाए पज्जत्तगणामोदए वट्टमाणा उदीरगा..... सव्वे ससुहुमणेरतिए तेउक्कातिय-वाउक्कातिये मोत्तूण सेसा केवि उदीरगा ।' कर्मप्रकृ० चूणिः उदीरणा० श्लो० १६ । 'वाय्वग्निकायिकाः .. एतान् वर्जयित्वा यश:कीर्तेरुदीरका भवन्ति । ' - पञ्चसङ्ग्रहस्वो० व्याख्यायाम् उदीरणा० श्लो० १७ ।
‘न च तेजो-वायुष्वातपोद्योतोदयः सम्भवति, ततस्तद्वर्जनम् ।'
- सप्ततिकावृत्त्याम् श्लो० ३१-३२ । ‘साहारुज्जोयजसायवा य नोदिति सुहुमतसे ।' सप्ततिकाभाष्यम् श्लो० ९२ । ‘त्रसति चलतीति त्रस:, सूक्ष्मश्चर्मचक्षुषामगोचरश्चासौ त्रसश्च सूक्ष्मत्रसः सामयिकभाषयाः तेजस्कायो वायुकायो वा, तत्र साधारणोद्योतयश:कीर्त्यातपा नोद्यन्ति' ।
- सप्ततिकाभाष्यवृत्त्याम् श्लो० ९२ । 'जसकित्तिणामाए बीइंदियो तीइंदियो चउरिंदियो पंचिदियो वा पज्जत्तो चेव उदीरओ, एइंदियो वि बादरो पज्जत्तो तेक्वाइय-वाउक्वाइयवदिरित्तो उदीरेदि ।'
-षट्खण्डा० धवला० (भा० १५, पृ० ६०) । 'दुर्भगादीनां तिसृणामशुभानां प्रकृतीनामुदये बादरः पर्याप्तको वैक्रियशरीरं कुरुते 'पवनः ' वायुकायिक:, न तु सुभगादीनामुदये, अतोऽवसीयते वैक्रियशरीरकरणकालेऽपि तस्योद्योतोदयो न भवति, शुभप्रकृतित्वात्, तस्य चाधमजातित्वात् । '
- पञ्चसङ्गहस्वोपज्ञव्याख्यायाम् (सप्ततिका श्लो० ७१)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org