________________
ઉદયસ્વામિત્વ
...
ગાથાર્થ : અપ્રમત્તગુણઠાણે થીણદ્વિત્રિક અને આહારકદ્ધિક વિના ૭૦.. તેનાથી ઉપર અયોગીગુણઠાણા સુધી ઋષભ નારાચને છોડીને ઓઘની જેમ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો.. (૭૨)
૧૬૬
...
-
विगलछसाहारदुगापज्ज विणु सण्णिम्मि तिदससयमोहे । जिनपञ्चकञ्च विणु अट्ठ-सयं तु मिच्छम्मि साणम्मि ॥ ७३ ॥
ગાથાર્થ : સંજ્ઞીમાર્ગણામાં વિકલષટ્ક, સાધારણદ્ધિક અને અપર્યાપ્ત વિના ઓથે - ૧૧૩ પ્રકૃતિનો ઉદય હોય.. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૮.. અને સાસ્વાદને.. (૭૩)
विणु मिच्छत्तमोहं णिरय-पुव्वि दुवालससुं य ओहव्व । विउवड - उच्चछ विणोहे, मिच्छे असण्णिम्मि असयं ॥ ७४ ॥
ગાથાર્થ : (સાસ્વાદને) મિથ્યાત્વ, અને નરકાનુપૂર્વી વિના ૧૦૬.. અને બાકીનાં બાર ગુણઠાણે ઓઘની જેમ સમજવું.. અસંજ્ઞીમાર્ગણામાં વૈક્રિયાષ્ટક અને ઉચ્ચષટ્કને છોડીને ઓથે + મિથ્યાત્વે ૧૦૮ પ્રકૃતિનો ઉદય કહેવો.. (૭૪)
साणम्मि मिच्छणिद्दसुहुमपणनरतिपरघाकुखगइदुगं । सुसरसुखगई विणु, चउपुव्वि विणु ओहव्वाहारे ॥ ७५ ॥
ગાથાર્થ : સાસ્વાદને મિથ્યાત્વ, નિદ્રાપંચક, સૂક્ષ્મપંચક, મનુષ્યત્રિક, પરાઘાતદ્ધિક, કુખગતિદ્વિક, સુસ્વર અને સુખગતિ વિના ૮૮ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. અને આહારીમાર્ગણામાં ચાર આનુપૂર્વી વિના ઓઘની જેમ સમજવું.. (૭૫)
कम्मणंव अणाहारे, अजोगिम्मि ओहव्व उदीरणावि । उदयव्वेति समत्तं, गुणरयणथुओदयसामित्तं ॥ ७६ ॥
ગાથાર્થ : અનાહારીમાર્ગણામાં કાર્યણકાયયોગની જેમ સમજવું અને અયોગીગુણઠાણે ઓઘની જેમ સમજવું.. ઉદીરણા પણ ઉદય પ્રમાણે સમજવી.. આ પ્રમાણે મુ. ગુણરત્ન વિ. દ્વારા રચાયેલું ઉદયસ્વામિત્વ સમાપ્ત થયું.. (૭૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org