________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
..
.
ગાથાર્થ ઃ શુક્લલેશ્યામાર્ગણામાં ૧૦૯.. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૫.. સાસ્વાદનાદિ ૬ ગુણઠાણે પદ્મલેશ્યાની જેમ.. અને બાકીનાં ૬ ગુણઠાણે ઓઘની જેમ.. ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઓઘે - ૯૭.. (૬૭)
विगलनवथीणतिजिणपण अणमिच्छमणुणिरयतिरिपुव्वि विणु । अजये विणु विउवदुसुर - तिगणिरयाउगइदुहगसगं ॥ ६८ ॥
ગાથાર્થ : વિકલનવક, થીણદ્વિત્રિક, જિનપંચક, અનંતાનુબંધી, મિથ્યાત્વ, મનુષ્યાનુપૂર્વી-નરકાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી વિના ઓઘે અને ચોથે ગુણઠાણે ૯૭ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. દેશવિરતેર વૈક્રિયદ્ધિક, દેવત્રિક, નરકાયુષ્ય, નરકગતિ, દૌર્ભાગ્યસપ્તક વિના ૮૬.. (૬૮)
देसे तिरिया उगईनियुज्जोअतइयकसाय विणु छडे । अपमत्तगुणठाणेवि, तहा सेसचऊसु ओहव्व ॥ ६९ ॥
0:0
ગાથાર્થ : દેશવિરતે - ૮૩.. છટ્ટે ગુણઠાણે તિર્યંચાયુષ્ય - ગતિ, નીચ, ઉદ્યોત અને તૃતીય કષાય વિના ૭પ.. અપ્રમત્તે પણ તે પ્રમાણે જ.. બાકીના ચાર ગુણઠાણે ઓઘની જેમ.. (૬૯)
૧૬૫
दंसणसत्तगअपढम-संघयणपणगविगलनव विणोहे ।
खइये इगसयमजये, जिणति विणु मोत्तुं नियुज्जोअं ॥ ७० ॥
ગાથાર્થ : ક્ષાયિકસમ્યક્ત્વમાં દર્શનસપ્તક, અપ્રથમ પાંચ સંઘયણ અને વિકલેન્દ્રિયનવક વિના ઓઘે - ૧૦૧ ...અવિરતે જિનત્રિક વિના ૯૮.. અને નીચ+ ઉદ્યોત છોડીને..(૭૦)
विडवअडतिरितिगदुहग-सगणराणुपुव्वी विणा देसम्म ।
तियकसाय ण पमत्ते, आहारगदुगस्स पक्खेवा ॥ ७१ ॥
ગાથાર્થ : (નીચ + ઉદ્યોતને છોડીને અને) વૈક્રિયાષ્ટક, તિર્યંચત્રિક, દુર્ભગસપ્તક અને મનુષ્યાનુપૂર્વી વિના દેશવિરતે - ૭૭.. તેમાંથી પ્રમત્તે તૃતીયકષાય વિના અને આહારકદ્વિકના પ્રક્ષેપથી ૭૫.. (૭૧)
अप्रमत्तगुणठाणे य, थीणतिगाहारदुग विणा सयरी । तो ओहव्व रिसहणा - रायदुग विणा अजोगिं जा ॥ ७२ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org