________________
|| શ્રીશશ્ચરપાર્શ્વનાથાય નમઃ | ॥ तपागच्छाचार्यश्रीप्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्नसूरिसद्गुरुभ्यो नमः ॥
છે શું નમ: |
આચાર્યવિજય ગુણરત્નસૂરિવિરચિત
ઉદયશ્વામિત્ર ગાથા-ગાથાર્થ-વિવેચન-શાસ્ત્રપાઠ-કોષ્ઠકાદિસહિત
મંગલાચરણ :
पणमिअ सिरिवीरजिणं, सुगुरुं च पवित्तचरणजुगपउमं । णिरयाइमग्गणासुं, वुच्छमहं उदयसामित्तं ॥१॥ प्रणम्य श्रीवीरजिनं, सुगुरुं च पवित्रचरणयुगपद्मम् । नरकादिमार्गणासु, वक्ष्येऽहमुदयस्वामित्वम् ॥१॥
ગાથાર્થ શ્રી વીરજિનેશ્વરને અને પવિત્ર છે ચરણયુગલરૂપી કમળ જેમના એવા સદ્ગુરુને પ્રણામ કરીને, નરકાદિ માર્ગણાઓને વિશે હું ઉદયસ્વામિત્વને કહીશ..(૧) :
नत्वा त्रिभुवनाधीशं, त्रिपदी-तत्त्वदेशकम् । स्व-परज्ञानलाभाय, ग्रन्थवृत्तिर्वितन्यते ॥
વિવેચન : ગ્રંથકારશ્રી, શ્રી વીરજિનેશ્વરને અને સદ્ગુરુઓને “પુમિત્ર' પદથી પ્રણામ કરવા દ્વારા પરમ મંગળ કરી રહ્યાં છે.
શ્લોકમાં “પનિ' પદથી મંગલાચરણ કરીને, ‘fબરયારૂમાલું...” એ પદથી વિષય બતાવ્યો છે અને ગર્ભિતપણે પ્રયોજન, સંબંધ અને અધિકારીનો પણ નિર્દેશ કર્યો છે. તે આ રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org