________________
ગુજરાતી વિવેચનાદિ સમન્વિત
..
સમ્યક્ત્વમાણા
સમ્યક્ત્વમાર્ગણામાં વેદકસમ્યક્ત્વમાર્ગણા, મિશ્રસમ્યક્ત્વમાર્ગણા, સાસ્વાદનસમ્યક્ત્વમાર્ગણા અને મિથ્યાત્વમાર્ગણા - આ બધી માર્ગણાઓમાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે પૂર્વે જ જણાવી દીધું છે. તેનો કોઠો આ પ્રમાણે છે— > વેદકસમ્યક્ત્વાદિ માર્ગણામાં ઉદયયંત્ર ♦ વિશેષ વાત કર્મસ્તવમાં અવિરતગુણઠાણે કહેલ ૧૦૪ + આહારકદ્ધિક = ૧૦૬
આ ૪ ગુણઠાણે કર્મસ્તવ મુજબ સમજવું કર્મસ્તવમાં મિશ્રગુણઠાણે કહેલ ૧૦૦ ઓધની જેમ
માર્ગણા ગુણઠાણું | પ્રકૃતિઓ
વેદક
ઓધથી
૧-૬
સમ્યક્ત્વ
મિશ્ર
સમ્યક્ત્વ
સાસ્વાદન
સમ્યક્ત્વ
મિથ્યાત્વ
૪-૭
ઓઘથી ૧૦૦
૩
ઓધથી ૧૧૧
૨
ઓધથી ૧૧૭
૧
કર્મસ્તવમાં બીજે ગુણઠાણે કહેલ ૧૧૧ ઓઘની જેમ
કર્મસ્તવમાં પહેલે ગુણઠાણે કહેલ ૧૧૭ ઓઘની જેમ
Jain Education International
૧૩૩ ...
*
હવે ઉપશમસમ્યક્ત્વ અને ક્ષાયિકસમ્યક્ત્વમાં કર્મપ્રકૃતિનો ઉદય જણાવવા સૌ પ્રથમ ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે કહે છે– ♦ ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ
ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઓઘે - ૯૭ પ્રકૃતિઓનો ઉદય હોય છે. તે
આ પ્રમાણે—
विगलनवथीणतिजिणपण अणमिच्छमणुणिरयतिरिपुव्वि विणु । अजये विणु विउवदुसुर- तिगणिरयाउगइदुहगसगं ॥ ६८ ॥ विकलनवस्त्यानत्रिकजिनपञ्चकानन्त - मिथ्यात्वमनुजनरकतिर्यगानुपूर्वीर्विना । अयते विना वैक्रियद्विकसुरत्रिकनरकायुर्गतिदुर्भगसप्तकम् ॥ ६८ ॥
ગાથાર્થ : વિકલનવક, થીણદ્વિત્રિક, જિનપંચક, અનંતાનુબંધી, મિથ્યાત્વ, મનુષ્યાનુપૂર્વી-નરકાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી વિના ઓથે અને ચોથે ગુણઠાણે ૯૭
For Personal & Private Use Only
www.jainelibrary.org