________________
૧૩૦
...
ગાથાર્થ ઃ શુક્લલેશ્યામાર્ગણામાં ૧૦૯. મિથ્યાત્વે જિનપંચક વિના ૧૦૫.. સાસ્વાદનાદિ ૬ ગુણઠાણે પદ્મલેશ્યાની જેમ.. અને બાકીનાં ૬ ગુણઠાણે ઓઘની જેમ.. ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઓઘે - ૯૭.. (૬૭)
વિવેચન : (૧) ૧૦૯માંથી મિથ્યાત્વગુણઠાણે જિનનામ, આહારકદ્વિક, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીય - એ પાંચ પ્રકૃતિ વિના ૧૦૪ પ્રકૃતિઓનો ઉદય કહેવો.. (એ પાંચ પ્રકૃતિનો ઉદય અહીં કેમ ન હોય - તેની ભાવના સુગમ છે..)
(૨-૭) સાસ્વાદનથી લઈને અપ્રમત્ત સુધીના ૬ ગુણઠાણે, જે પ્રમાણે પદ્મલેશ્યામાર્ગણામાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો હતો, તે પ્રમાણે અહીં પણ કર્મપ્રકૃતિનો ઉદય કહેવો. પણ વિશેષતા એ સમજવાની કે, પદ્મલેશ્યામાં સાસ્વાદને ૧૦૪ પ્રકૃતિનો ઉદય કહ્યો હતો, પણ અહીં તિર્યંચાનુપૂર્વી ઓઘમાંથી જ નીકાળી દીધી હોવાથી તેને છોડીને અહીં ૧૦૩ પ્રકૃતિનો ઉદય કહેવો.. (૮-૧૩) અપૂર્વકરણથી લઈને સયોગીગુણઠાણા સુધીના ૬ ગુણઠાણે, જે પ્રમાણે કર્મસ્તવમાં કર્મપ્રકૃતિનો ઉદય કહ્યો છે, તે પ્રમાણે અહીં પણ (અપૂર્વકરણે - ૭૨ વગેરે રૂપે) કર્મપ્રકૃતિનો ઉદય કહેવો..
♦ શુક્લલેશ્યામાર્ગણામાં ઉદયયંત્ર ♦
અનુદય
વિચ્છેદ
વિકલેન્દ્રિયનવક+ નરકત્રિક+તિર્યગા૦=૧૩
સં.
ગુણઠાણું
ઓઘથી
૧
મિથ્યાત્વ
૨ સાસ્વાદન
૩ |મિશ્ર
૪ અવિરત
૫ |દેશવિરત
Jain Education International
પ્રકૃતિઓ
૧૦૯
૧૦૪ જિનપંચક
૧૦૩
૯૮
૧૦૦
૮૭
–
મિથ્યાત્વ
દેવાનુપૂર્વી | અનંતાનુબંધી-૪
મનુષ્યાનુપૂર્વી
ઉદયસ્વામિત્વ
મિશ્રમોહનીય
અપ્રત્યા૦૪+દુર્ભગત્રિક+ વૈક્રિયદ્વિક+દેવત્રિક+ મનુષ્યાનુપૂર્વી=૧૩
For Personal & Private Use Only
પુનરુદય
મિશ્રમો
સમ્યક્ત્વમો દેવ-મનુષ્યા
www.jainelibrary.org