________________
૭૭
ધર્મથી વિપરીતને જ વ્યાપ્ય હેતુ, ભ્રાંતિથી સાધ્ય વ્યાપ્ય પણાએ જ્યારે ઉપન્યસ્ત કરે છે. ત્યારે તે હેતુ સાધ્ય ધર્મથી વિપરીતની સાથે વ્યાપ્તિવાળો હોવાથી વિરુદ્ધ કહેવાય છે. દા. ત. જેમકે, શબ્દ, નિત્ય છે કાર્ય હેવાથી, આ હેતુ, પક્ષ અને વિપક્ષમાં વ્યાપક છે એવચ કાર્યસ્વરૂપ હેતુ, શબ્દ માત્રમાં અને અનિત્ય ઘટાદિ માત્રમાં વતે છે પરંતુ નિત્ય આકાશાદિમાં વર્તતે નથી. અહીં કાર્યસ્વરૂપ હેતુ [ સાધ્ય ધર્મ વિપરીત) સાધ્યાભાવ-નિત્યસ્વાભાવરૂપ અનિત્યત્વની સાથે વ્યાખ્ય-વ્યાપ્તિવાળ વ્યાપ્ત છે.
(
૬૫૧૭) सन्दिग्धव्याप्तिको हेतुरनैकान्तिकः। स द्विविधस्सन्दिग्धविपक्षवृत्तिको निर्णीत विपक्षवृत्तिकश्चेति ॥ ७ ॥
અનેકાંતિક હેત્વાભાસનું નિરૂપણઅથ – અનેકનિક-વ્યાપ્તિના સંદેહવાળો હેતુ, “અનેકાંતિક” કહેવાય છે. તે અનેકાંતિક, (૧) સંદિગ્ધવિપક્ષવૃત્તિક (૨) નિર્ણતવિપક્ષવૃત્તિક ભેદથી બે પ્રકારનું છે. જે હેતુની વિપક્ષમાં વૃત્તિ (રહેવું) સંદિગ્ધ છે તે સંદિગ્ધવિપક્ષવૃત્તિક હતુ કહેવાય છે.
જે હેતુની વિપક્ષમાં વૃત્તિ નિણત છે, તે નિર્ણતવિપક્ષવૃત્તિક કહેવાય છે.
(૭+૨૧૮) ____ श्राद्यो यथा विवादापन्नः पुरुषो न सर्वज्ञो वक्तृत्वादिति । अत्र विपक्षे सर्वज्ञे वक्तृत्वं सन्दिग्धम् ।। ८ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org