________________
पलब्धेरिति साध्यविरुध्धारोग्यकार्यव्यापारानुपलब्धिरूपो नि. षेधहेतुः । अस्त्यस्मिन् जीवे कष्टमिष्टसंयोगाभावादिति साध्यविरुद्धसुखकारणानुपलब्धिः। सर्व वस्त्वनेकान्तात्मकमेका. न्तस्वभावानुपलम्भादिति साध्यविरुद्धस्वभावानुपलब्धिः ॥३४॥ વિધિસાધક વિરુદ્ધ અનુપલબ્ધિરૂપ હેતુનાં દષ્ટાંત
અર્થ –(૧) આ વ્યક્તિમાં રગને અતિશય છે, આ ગ્યના વ્યાપારના ચિહની અનુપલબ્ધિ હેવાથી. આ પ્રમાણે અહીં સાધ્યવિરુદ્ધ આરોગ્ય કાર્ય વ્યાપારની અનુપલબ્દિરૂપ નિષેધહેતુ, જાણ.
(૨) આ જીવમાં કષ્ટ છે, ઈષ્ટ સંગને અભાવ હોવાથી, આ પ્રમાણે અહીં સાધ્યવિરુદ્ધ સુખકારણની અનુપલબ્ધિરૂપ હેતુ, જાણ.
(૩) સઘળી વસ્તુ, અનેકાંત સ્વભાવવાળી છે, એકાંત સ્વભાવની અનુપલબ્ધિ હેવાથી, આ પ્રમાણે અહીં સાધ્યવિરુદ્ધ સ્વભાવની અનુપલબ્ધિરૂપ હેતુ, જાણ, (૩૪+૫૦૨)
अस्त्यत्र छाया औष्ण्यानुपलब्धेरिति साध्यविरुद्धतापव्यापकानुपलब्धिः । अस्त्यस्य मिथ्याज्ञानं सम्यग्दर्शनानुपलब्धेरिति साध्यविरुद्धसम्यग्ज्ञानसहचरानुपलब्धिः ॥३५॥
અર્થ– (૪) અહીં છાયા છે, ઉષ્ણતાની અનુપલબ્ધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org