________________
१५
પૂર્વાચારાનુપલબ્ધિ-ઉત્તરચરાનુપલબ્ધિ-સહચરા
નુપલબ્ધિરૂપ હેતુઓનું વર્ણનઅથ– (૫) મુહૂર્તના અંતે શકટને ઉદય થશે નહીં, કૃત્તિકાના ઉદયની અનુપલબ્ધિ હેવાથી. આ પ્રમાણે અહીં પ્રતિધ્યરૂપ શકટના ઉદયની સાથે અવિરુદ્ધ પૂર્વ ચર કૃત્તિકાના ઉદયની અનુપલબ્ધિરૂપ હેતુ, જાણ.
(૬) મુહૂર્તના પહેલાં ભારણને ઉદય થયું ન હતું, અત્યારે કૃત્તિકાને ઉદય નહીં થયેલ હોવાથી, આ પ્રમાણે અહીં પ્રતિષેધ્યરૂપ ભરણીના ઉદયની સાથે અવિરુદ્ધ ઉત્તરચર કૃત્તિકાના ઉદયની અનુપલબ્ધિરૂપ હેતુ, જાણ.
(૭) આ વ્યક્તિનું જ્ઞાન, સમ્યગૃજ્ઞાન નથી, તેનામાં સમ્યગદર્શનની અનુપલબ્ધિ હોવાથી આ પ્રમાણે અહીં પ્રતિષેધ્યરૂપ સમ્યગૂજ્ઞાનની સાથે અવિરુદ્ધ સહચર સમ્યગ દશા નની અનુપલબ્ધિરૂપ, આ હેતુ જાણો. ૩૨+૫૦૦)
विरुद्धनिषेधात्मको हेतुर्विधिप्रतीतो कार्यकारणस्वभावव्यापकसहचरभेदेन पञ्चधा ॥ १३ ॥
(૧) સાધ્યવિરુદ્ધ કાર્યવ્યાપાર અનુપલબ્ધિ રૂપ નિષેધ હેતુ (૨) સાધ્યવિરુદ્ધ કારણઅનુપલબ્ધિ રૂ૫ નિષેધ હેતુ (૩) સાધ્યવિરુદ્ધ સ્વભાવ અનુપલબિરૂપ નિષેધહેતુ (૪) સાધ્ય વિરુદ્ધ વ્યાપક અનુપલબ્ધિરૂપ નિષેધ હેતુ (૫) સાધ્યવિરુદ્ધ સહચર અનુપલબ્ધિરૂપ નિષેધરૂપ નિષેધહેતુ. (૩૩૫૦૧)
વત્ર શનિ ગતિશયો વતે ની નવ્યાપારાસુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org