________________
પ૩ (૨) પ્રમાણપ્રસિદ્ધધમીનું દૃષ્ટાંત =જેમકે “પર્વત વનિવાળે છે” અહીં પ્રત્યક્ષપણાથી પર્વતની પ્રસિદ્ધિ છે.
અર્થાત પ્રમાણથી વ્યવસ્થાપિત થયેલ પર્વત વિ. જ વિષયભાવને ભજતે ધર્મિત્વ વિ.ને પામે છે.
(૨) ઉભયથી પ્રસિદ્ધધર્મીનું દષ્ટાંત= જેમકે, શબ્દ, પરિણમી છે”
અહીં ત્રણેકાલમાં રહેનાર શબ્દ ધમીની પ્રસિદ્ધિ, ઉભયથી–પ્રમાણથી અને વિક૯૫થી છે.
અર્થાતસકલશબ્દોને શ્રવણથી પ્રત્યક્ષને અસંભવ છે કેટલાક શબ્દની પ્રત્યક્ષથી અને કેટલાક શબ્દની વિકલ્પથી પ્રસિદ્ધિ છે. (૯૫૪૭૭)
हेतदिविधो विधिस्वरूपः प्रतिषेधस्वरूपश्चेति । तथा विधिस्वरूपो हेतुर्दिधा, विधिसाधको निषेधसाधकश्चति, एवं ધરવવો હેતુif ૨૦
હેતુઓનો વિભાગ અર્થ: હેતુ, બે પ્રકારને છે (૧) વિધિસ્વરૂપ (૨) પ્રતિષેધસ્વરૂપ તેમજ વિધિસ્વરૂપ હેતુ, બે પ્રકારને છે (૧) વિધિસાધક (૨) નિષેધસાધક. પ્રતિષેધસ્વરૂપ હેતુ પણ બે પ્રકાર છે. (૧) વિધિસાધક (૨) નિષેધ સાધક. (૧૦+૪૭૮)
तत्र विधिसाधको विधिरूपो हेतुाप्य कार्यकारणों
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org