SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ पळम्माभ्यां साक्षादेव जायते । क्वचित्तु पूर्वमसकृदुपलम्भानुपळम्माभ्यामेव कालान्तरे साधनग्रहणमाग्दृष्टसाध्यसाधनस्मरणप्रयभिज्ञानपरम्परया जायते । उपलम्भश्च साध्यसव एव हेतूपलम्भ इति । अनुपलम्भश्च साध्याभावे हेतोरनुपलम्भ इति । साध्यसाधनग्रहणाग्रहणात्मकाविमौ प्रमाणमात्रेणाfમમત ૧ / અર્થ –તર્કના પ્રત્યે ઉપલંભ અને અનુપલંભ, કેવી રીતે કારણે થાય છે તેનું વર્ણન – (૧) વ્યાપ્તિજ્ઞાનકાલમાં, વ્યાતિવિષયકજ્ઞાન એકવાર ઉપલંભ અને અનુપલંભથી તથાવિધ ક્ષાપશમબલથી, સાક્ષાત્ જ [ સ્મરણ–પ્રત્યભિજ્ઞાનની અપેક્ષા વગરજ ઉત્પન્ન થાય છે. (૨) કવચિત્ કિઈ આત્મામાં પહેલા અનેકવાર ઉપલંભ અને અનુપલંભથી જ કાલાંતરે સાધનના ગ્રહણ પહેલાં દેખેલ સાધ્ય-સાધનના સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનની પરંપરાથી તર્ક ઉત્પન્ન થાય છે. ઉપલભને અર્થ–સાદય (કારણરૂપ)ની સત્તામાંજ હેતુ [ કાર્યરૂ૫]ની સત્તા અર્થાત સાધ્ય-સાધનના ગ્રહણરૂપ ઉપલંભ કહેવાય છે. અનુપલંભને અર્થ– સાધ્ય (કારણરૂપ સાધ્યના) ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy