________________
| (૩) વૈશક્ષણ્યવિષયક પ્રત્યભિજ્ઞાનનું ઉદાહરણ–જેમકે,
ગોવિદેશ (ગાયના સરખે નહીં એવે) મહિષ (પાડ) છે. ગેદશનના સંસ્કારવાળાને મહિષના દર્શન બાદ થતી આ પ્રતીતિ, સંકલનાત્મક હેવાથી પ્રત્યભિજ્ઞાન, વિસદશ (અસમાન) વિષયક છે.
(8) પ્રતિનિત્વ વિષયક પ્રત્યભિજ્ઞાનનું ઉદાહરણ-જેમકે, આ (વરતુ) તેનાથી (તે વસ્તુથી) દૂર છે. અથવા સમીપ છે. નાનું છે અથવા મોટું છે ઈત્યાદિ ઉદાહરણે સમજવા (અહીં તેનાથી એ વાક્યમાં પંચમી વિભક્તિને અર્થ, અવધિ જેનું બીજું નામ છે. એ પ્રતિયોગિત્વ કહેવાય છે.) તથા ચ આ, તદવધિક તટપ્રતિગિક ધરત્વવાળું છે. ઈત્યાદિ આ પ્રમાણે પ્રત્યભિજ્ઞાનનું નિરુપણ સમાપ્ત થાય છે. (૩+૪૬૪) . उपलम्भानुपलम्भादिजन्यं व्याप्त्यादि विषयकं ज्ञान तकः यक्षा वहनौ सत्येव धूमो भवति वहनावसति धूमो न भवत्येवेति ज्ञानं व्याप्तिविषयकम् ॥ ४ ॥
તક પ્રમાણુ નિરૂપણ અર્થ – પશમ પ્રમાણે એકવાર કે અનેકવાર પ્રમાણ માત્રથી સાધ્ય (કારણરૂપ અનુમાનસ્થલીય સાધ્ય) (કાર્યરૂપ અનુમાનસ્થલીય સાધન) સાધનના ગ્રહણ અચહણરૂપ ઉપલંભ અનુપલંભ જન્ય વ્યાપ્તિવિષયક જ્ઞાન (આદિપદથી અથવા આવા૫ ( અનુવૃત્તિ) અને ઉદ્દવાપ (વ્યાવૃત્તિ) જન્ય વાચ્યવાચકભાવના આલંબનવાળું જ્ઞાન) તર્ક” કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org