________________
વિલક્ષણ્યવિષયક, પ્રતિયોગિત્વાદિ વિષયક, જેનું બીજુ નામ સંકલનજ્ઞાન છે. વળી અતીત અને વર્તમાન એમ બે કાલથી વિશિષ્ટ વસ્તુને વિષય કરનારું છે.
(૨+૩૬૩) तत्रैकत्वविषयं स एवायं देवदत्त इत्यादि ज्ञानम् सादृश्यविषयकं गोसहशो गवय इत्यादि अत्रैवोपमानस्यान्तर्भावः । वैलक्षण्यविषयकं गोविसहशो महिष इत्यादि, प्रतियोगित्वविषयकश्चेदं तस्माद्दरं समीपमल्पं महद्वेत्याधुदाहरणानि बोध्यानि इति प्रत्यभिज्ञाननिरूपणम् ॥ ३ ॥
કમથી પ્રત્યભિજ્ઞાનના દષ્ટાંત અર્થ:– (૧) એકત્વ વિષયક પ્રત્યભિજ્ઞાન જેમકે, “આ તે જ દેવદત છે” ઈત્યાદિ જ્ઞાન અર્થાત અહીં તે દેશ તે કાલવત દેવદત્ત અને આ દેશ આ કાલવતી દેવદત્તમાં પૂર્વ અપર પર્યાયવ્યાપિ દેવદત્ત રૂપ દ્રવ્યાત્મક ઉર્ધ્વતા સામાન્ય ન્યનું અવલંબન કરી, એકત્વ વિષય તરીકે કરાય છે.
(૨) સાદગ્ય વિષયક પ્રત્યભિજ્ઞાનનું ઉદાહરણ જેમકે, ગાયના સરખે ગવય (રેઝ) છે. ઈત્યાદિ જ્ઞાન. અર્થાત્ અહીં સાદશ્યવિશિષ્ટપિંડના દર્શન બાદ, ગાયના મરણ પછી સંકલનાત્મક “ગાય સરખો ગય છે એવું જ્ઞાન પેદા થાય છે. આ સદેશપરિણામરૂપ તિર્યક સામાન્યવિષયક છે. આ પ્રત્યભિજ્ઞાન રૂપ જ્ઞાનમાં, ઉપમાન પ્રમાણને અન્તભાવ જાણ, માટે ઉપમાન નામક જુદું પ્રમાણ બીજું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org