________________
रितरूपेण संशयोऽयं पौरस्त्यो वा पाश्चात्यो वेति । ततो नियताकारेण सम्भावनात्मिकेहाऽनेन पाश्चात्ये न भवितव्यमिति। अनन्तरमीहिताकारेण निर्णयात्मकोऽपायोऽयं पाश्चात्य एवेति। ततः कालान्तरस्मृतिहेतुत्वेन धारणोदेतीति !॥ २९ ॥
દર્શન આદિને ઉત્પત્તિકમ અર્થ-કથંચિત્ તે અવગ્રહ વિ.નો ભેદ હોવાથી, તે પ્રમાણે અનુભવ હોવાથી–તે પ્રમાણે તે તે આવરણને ક્ષયોપશમ હોવાથી, ઉત્પત્તિક્રમ:
(૧) ઈન્દ્રિય અને અર્થ (વિષય)ને યોગ્યતાનામક સંબંધ અથવા સંશ્લેષરૂપ સંબંધ હોયે છતે પહેલાં સન્માત્ર
દર્શન” નામને નિરાકાર બેધ પ્રગટ થાય છે. જેમકે; “આ કાંઈક છે.'
(૨) ત્યારબાદ અર્થાત્ દર્શન બાદ (કેમકે જેનું દર્શન નથી થયું તે અદષ્ટને અવગ્રહ થતું નથી.) કેઈ એક મનુષ્યત્વ આદિ જાતિવિશિષ્ટ “અવગ્રહ” થાય છે. જેમકે,
આ મનુષ્ય” છે. [ આ વ્યાવહારિક અવગ્રહ અને નિશ્ચયિક અપાય કહેવાય છે. ]
(૩) અવગ્રહ બાદ (અવગ્રહ સિવાય સંદેહ થતું નથી માટે) અનિશ્ચિત રૂપે સંશય પ્રગટ થાય છે. કેઈપણ વિશેષ ધર્મની પ્રાપ્તિ નહિ હોવાથી વિવિધ ધર્મ પ્રકારરૂપે સંશય થાય છે. જેમકે, “આ મનુષ્ય” પરત્વ છે કે પાશ્ચાત્ય છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org