________________
रत
રા
આર્ષદ રૂપ ઉત્તરગુણા પ્રતિ પ્રતિકુલ આચરણ દ્વારા ચારિત્ર વિરાધના કરી આત્મગુણુ રૂપ ચારિત્રવ`ક ‘ચારિત્ર પુલાક’ કહેવાય છે. શાઅકથિત લિંગ(વેષ)થી અધિક ગ્રહણ દ્વારા અથવા કારણ વગર અન્ય લિંગ કરણ દ્વારા આત્માને નિઃસાર બનાવનાર ‘લિંગ પુલાક’ કહેવાય છે. થેાડા પ્રમાદથી કે મનથી અકથ્યના ગ્રહણથી આત્મઘાતક યથાસૂક્ષ્મ ‘પુલાક કહે વાય છે. (૩+૭૪૨)
देहस्योपकरणानां वाऽलङ्कारा मिळापुकश्चरणमलिनकारी कुशः । शरीरोपकरणभेदाभ्यां स द्विविधः । अनागुप्तव्यतिरेकेण भूषार्थ करचरणादिप्रक्षालननेत्रा दिवळ निस्सारणदन्तक्षालनकेश संस्काराद्यनुष्ठाता शरीरबकुशः । शृङगाराय तैलादिना दण्डपात्रादीन्युज्ज्वळीकृत्य ग्रहणशील उपकरणકોસઃ ॥ ૪ ॥
અ:— શરીરની કે ઉપકરણાની ગેભાની ઈચ્છા કરનારા, ચારિત્રને મલિન કરનારા ‘બકુશ’ કહેવાય છે. તે બકુશ, શરીર-ઉપકરણના ભેદથી બે પ્રકારના છે,
(૧) આગાઢ કારણુ શિવાય શાભા માટે હાથ પગ આફ્રિ યેવા, નેત્ર આદિના મેલ કાઢવા, દતમજન, કેશ સંસ્કાર, ઇત્યાદિ ક્રિયા કરનારા ‘શરીર અકુશ’ કહેવાય છે.
(૨) શેાભા માટે તૈલ આદિથી દંડ-પાત્ર આદિને ઉજ્જવલ બનાવી 'ડ–પાત્ર આદિને ગ્રહણ કરનારા ઉપકરણ બકુશ’ કહેવાય છે.
(૪+૭૪૩)
Jain Education International
For Personal & Private Use Only
6
www.jainelibrary.org