________________
૨૨૦
જન્ય લબ્ધિના ઉપજીવનથી અથવા જ્ઞાનાદિ વિષયક અતિચારના સેવનથી દેજવાળે, જિનકથિત આગમથી સદેવ અપ્રતિપાતી બનતે જ્ઞાનના અનુસારે ક્રિયાકારી તે “પુલાક” કહેવાય છે. તે પુલાક લબ્ધિપુલાક અને સેવાપુલાકના ભેદથી બે પ્રકાર છે.
(૧) દેવેન્દ્રની સંપત્તિ સરખી સંપતિ વળે, લબ્ધિ વિશેષથી યુક્ત પુલાક “લબ્ધિ પુલાક” કહેવાય છે.
(૨) સેવાપુલાક, જ્ઞાન-દર્શન-ચારિત્ર-લિંગ યથાસૂમના ભેદથી પાંચ પ્રકારનો છે.
(૨૭૪૧) सूत्राक्षगणां स्खलितमिलितादिभिरतिचारैनिमाश्रित्याऽऽत्मनो निस्सारकारी ज्ञानपुलाकः । कुदृष्टिसंस्तवादिभिरा. स्मगुणघातको दर्शनपुलाकः । मूलोत्तरगुणपतिसेवनया चारिત્રવિધ નામરાજયાત્રિપુરા, તત્ર મૂકુળ માત્રાदयः, उत्तरगुणाः पिण्डविशुद्धयादयः । उक्तलिगाधिकलि.
गग्रहणनिर्हेतुकापरलिङ्गकरणान्यतरस्मादात्मनो निस्सारकर्ता लिङ्गपुलाका। ईषत्प्रमादमनःकरणकाफल्यग्रहणान्यतरेणाऽऽत्मभ्रंशको यथासक्ष्मपुलाकः ॥ ३ ॥
અર્થ સૂત્રના અક્ષરના ખલિત-મિલિત આદિ અતિચાર ષોથી જ્ઞાનને મલીન કરવા દ્વારા જે આત્માને નિર્બલ કરે છે તે જ્ઞાન પુલાક” કહેવાય છે.
મિથ્યાદષ્ટિ પાખંડીઓની સ્તુતિ-પરિચય દ્વારા આત્માના ગુણરૂપ સમ્યકત્વને જે ઘાતક તે “દર્શન પુલાક” કહેવાય છે. પ્રાણાતિપાત આદિ વિસ્મરણરૂપ મૂલગુણે અને પિંડવિશુદ્ધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org