________________
૨૦૦
. द्वात्रिंशदष्टाविंशतिविंशत्यष्टादशपोशाष्टसहस्त्राधिकलक्षयोजनबाहल्याश्शर्करादयः। अ तु नारका एव वसन्ति | ૨ |
અર્થ – બત્રીસ હજાર (૩૨૦૦૦) અધિક લાખ યોજન, અઠ્ઠાવીશ હજાર (૨૮૦૦૦) અધિક લાખ એજન, વીશ હજાર (૨૦૦૦૦) અધિક લાખ એજન, અઢાર હજાર (૧૮૦૦૦) અધિક લાખ જન, સેળ હજાર (૧૬૦૦૦) અધિક લાખ એજન, આઠ હજાર (૨૦૦૦) અધિક લાખ યેાજન બાહય (પહોળાઈ) વાળી શર્કરામભા આદિ છ (૬) નારક પૃથ્વીઓ છે. આ છ નારક પૃથ્વીઓમાં માત્ર નારકી જીજ વસે છે.
(૨૩૭૦૪) उपरितनसहस्रयोजनस्योलमधश्च योजनशतं मुक्त्वा मध्ये पिशाचायष्टविधानां जघन्यतो दशसहस्रवर्षायुष्काणामुस्कृष्टत एक पल्योपमायुष्काणां व्यन्तराणां भवनानि सन्ति I ૨૪ છે. - અર્થ:- રત્નપ્રભા પૃથ્વીના ઉપરના હજાર જેજનમાંથી ઉપરના અને નીચેના સે (૧૦૦) સો જોજન છેડી અથત મધ્યમાં (૮૦૦) આઠ જજનમાં પિશાચ આદિ આઠ પ્રકારના, જઘન્યથી દશ હજાર વર્ષના આયુષ્યવાળા અને ઉત્કૃષ્ટથી એક પલ્યોપમના આયુષ્યવાળા વ્યંતરના ભવને છે. (૨૪૭૦૫)
ऊर्ध्वशतयोजनेषु चोपर्यश्च दशयोजनानि विहाय मध्ये
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org