SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર क्वापि अईच्छासनातिरिक्तं किमपि शरणं न विद्यते इति भावनाऽशरणभावना । एवं भावयतस्सांसारिकेषु भाषेषु वैराग्यं समुत्पद्येत ॥६॥ અર્થ–જન્મ, જરા, મરણઆદિજન્ય દુઓથી ઘેરાયેલા પ્રાણીને સંસારમાં કઈ પણ જગ્યાએ પણ જૈનશાસન શિવાય કાઈ પણ શરણ (ભયનાશક સ્થાન-રક્ષણહાર) છે જ નહીં આ વિચાર “અશરણભાવના' કહેવાય છે. આવી વિચારસરણીવાળાને સાંસારિક પદાર્થો પ્રતિ પ્રીતિને અભાવ થવાથી વૈરાગ્યને લાભ થાય છે. (૬૬૮૭) संसारे बम्भ्रम्यमाणानां जनानां सर्व एव स्वजनाः परजनाश्चेति विचारस्संसारभावना । एवं विचारयत: केवपि ममत्वाभावान्निविण्णस्य संसारपरिहाराय यत्न उदीयातू I/ગી. અર્થ –ચારગતિરૂપસંસારચક્રમાં ખુબ ખુબ વારંવાર ભમનારા અને સઘળા જીજ કદાચિત્ (સંબંધી) સ્વ. જન છે અને કદાચિત (અસંબંધી) પરજન છે. આ વિચાર સંસારભાવના” કહેવાય છે. આવા વિચારક આત્માને દુઃખફલક નાનાવિધ એનિભ્રમણના ભયથી કયાંય મમતા નહીં હોવાથી ભાવનિર્વેદ થાય છે. અને સંસારત્યાગને પુરુષાર્થ ઉદયમાં આવે છે. (૭૧૬૮૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy