________________
૧લા
અથ–સાધુયોગ્ય આચારમાં જિનેન્દ્રપ્રવચનના અનુસાર પ્રશસ્ત પ્રવૃત્તિ “સમિતિ” કહેવાય છે. તે ઈર્યા આદિરૂપે પાંચ પ્રકારની પૂર્વે કહેલ જાણવી.
(૩૬૮૪) વર્ષ નિીિજળાર્વિના પાવન કારાવિયા सा चेत्थम् ॥४॥
અર્થ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વૈરાગ્ય આદિરૂપ ધર્મના વિષે ચિત્તની સ્થિરતા માટે જે વિચાર તે “ભાવના કહેવાય છે. તે ભાવના બાર પ્રકારની છે તે આ પ્રમાણે છે.
(૪+૬૮૫) बाह्याभ्यन्तरनिखिलपदार्थेष्वनित्यत्वचिन्तनमनित्यभावना अनया चैषां संयोग आसक्तिविषयोगे च दुःखमपि पुरुष स्य न स्यात् ॥५॥
અર્થ–શયાવિગેરે બાહ્ય, જીવપ્રદેશથી વ્યાપ્ત શરીર દ્રવ્ય આત્યંતરરૂપ સકલપદાર્થોમાં-અનિત્યપ્રકૃતિક સકલપદાર્થોમાં અનિત્યતાનું ચિંતન “અનિત્યભાવના” કહેવાય છે.
આ ભાવનાથી પ્રાણપ્રિય પદાર્થોના સંયોગમાં આસક્તિ અથવા પ્રાપ્રિય પદાર્થોના વિયોગમાં શારીરિક માનસિક દુખ પણ ભાવનાશીલ આત્માને ન થાય જ, પરંતુ તૃષ્ણના ક્ષયથી મમતાને અભાવ થાય. (૫૬૮૬)
जन्मजरामरणादिजन्यदुःखपरिवेष्टितस्य जन्तोसंसारे
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org