________________
નીષ હોય ત્યારે અસમર્થતામાં ત્રણ અંગે અને સમર્થતામાં બે અંગો અપેક્ષિત છે. ' (૩) વળી જ્યારે પ્રત્યારંભક–પ્રતિવાદી કેવલી ભગવાન હોય ત્યારે બે અંગે અપેક્ષિત છે.
(૪) જ્યારે પરેપકારમાં એકપરાયણ કેવલી ભગવાન આરંભક-વાદી હોય અને પ્રત્યારંભક પ્રતિવાદી જિગીષ હાય ત્યારે સભ્ય-સભાપતિ સહિત ચાર અંગે અપેક્ષિત છે.
(૫) વળી પ્રત્યારંભક–પ્રતિવાદી ક્ષાપશમિક જ્ઞાનવાળે સ્વાત્મનિ તત્વનિર્થિનીષ અથવા પરાત્મનિ તત્વનિર્થિનીષ હોય ત્યારે બેજ અંગે અપેક્ષિત છે. (૧૧૪૬૩૨).
जिगीषुस्वात्मतत्वनिर्णिनोवोः, स्वात्मतत्वनिर्मिनीषु. जिगीष्वोः, स्वात्मतच निर्मिनीष्वोरुभयोरुभयोश्च केवलि. नोर्वादिपतिवादिभावाप्तम्भवान्न वादः प्रवर्त्तते ॥१२॥
અર્થ –જ્યારે બે જિગીષ અને સ્વાત્મનિ તત્વનિર્ણિ નીષને વચ્ચે, સ્વાત્મનિ તવનિર્ણિનીષ અને જિગીષના વચ્ચે, બને સ્વાત્મનિ નિર્થિનીષ અને સ્વાત્મનિ તત્વનિર્થિનીષના વચ્ચે, બને-કેવલી અને કેવલીના વચ્ચે વાદિપણું-પ્રતિવાદિપણું અસંભવિત હાઈ વાદ સંભવતું નથી. (૧૨૫૬૩૩)
प्रथमं वादारम्भको वादी, तदनु तद्विरुद्धारम्भकः पतिः वादी, एतौ स्वपरपक्षस्थापनप्रतिषेधौ प्रमाणत: कुर्वीयाRTE |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org