________________
૧૬૮
મિક જ્ઞાનવાળે હોય ત્યારે જે સમર્થ પ્રતિવાદી હોય તે વાદમાં વાદી અને પ્રતિવાદી રૂ૫ બે અંગેજ અપેક્ષિત છે.
જે પ્રતિવાદી અસમર્થ હોય તે વાદી–પ્રતિવાદી-સભ્ય એમ ત્રણ અંગે અપેક્ષિત છે.
જે કેવલીભગવાન પ્રતિવાદી હોય તે વાદી–પ્રતિવાદી એમ બે અંગેજ અપેક્ષિત છે. (૧૦+૬૩૧)
यदा क्षायोपशमिकज्ञानवान् परत्र तत्त्वनिर्णिनीषुदी प्रतिवादी च जिगीषुस्तदा चत्वार्यङ्गानि, स्वात्मनि तत्वनिर्णिनीषुः क्षायोपशमिकज्ञानवान् परत्र तत्वनिणिनीषुर्वा प्रतिवादी तदाऽसमर्थत्वेऽङ्गत्रयं समर्थत्वे चाङ्गद्वयम् । केवली चेत्पतिवादी तदाऽङ्गद्वयमपेक्षितम् । यदा तु केवली वादी जिगीषुश्व प्रतिवादी तदा चत्वार्यङ्गानि, स्वात्मनि तत्वनिणिनीषुः क्षायोपशमिकज्ञानवान् वा प्रतिवादी तदाऽङ्गाद्वयमेવાપેક્ષિત છે?
અર્થ –(૧) જયારે આરંભક-વાદી ક્ષાપશમિક જ્ઞાનવાળે પરાત્મનિ તત્વનિર્થિનીષ અને પ્રત્યારંભક-પ્રતિવાદી જિગીષ હોય ત્યારે કલહાદિને સંભવ હોવાથી અને લાભેચ્છાને સંભવ હવાથી ચાર અંગો-વાદી-પ્રતિવાદી-સભ્ય અને સભાપતિરૂપ ચાર અંગે અપેક્ષિત છે.
(૨) વળી જ્યારે પ્રત્યારંભક-પ્રતિવાદી, ક્ષાપશમિક જ્ઞાનવાળે વાત્મનિ તત્વનિર્ણિનીષ અથવા પરાત્મનિ તત્વનિર્ણિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org