________________
૧૬૦
कालत्रयस्थायिपदार्थव्युदसनपूर्वकं वर्तमानक्षणमात्रवृत्तिपर्यायावलम्बनाभिप्राय ऋजुमूत्रनयाभासः। यथा बौद्धदर्शनम् बुद्धो हि क्षणमात्रस्थायिनमेव पदार्थ प्रमाणतया स्वीकरोति, तदनुगामिप्रत्यभिज्ञापमाणसिद्धमेकं स्थिरभूतं द्रव्यं नाभ्युः
ઋજુત્રનયાભાસનું વર્ણન અર્થ – ઋજુસૂત્રનયાભાસ=ત્રણેય કાલમાં સ્થાયિ પદાર્થના ખંડનપૂર્વક, વર્તમાનક્ષણમાત્રસ્થાયિ પર્યાયના અવલંબી અભિપ્રાયરૂપ ઋજુસૂત્રનયાભાસ છે.
- આ ઋજુસૂત્રનયાભાસમાં બૌદ્ધ દર્શનનો સમાવેશ થાય છે. બુદ્ધ, ક્ષણે ક્ષણે વિનશ્વર પર્યાને જ પારમાર્થિકપણે સમર્થન કરતે ક્ષણમાત્રસ્થાયિ પદાર્થને જ પ્રમાણ તરીકે માને છે. પરંતુ પર્યાયાનુગામિ, પ્રત્યભિજ્ઞા આદિ પ્રમાણસિદ્ધ, નિત્ય (સ્થિરભૂત) દ્રવ્યને તિરસ્કારે છે. અર્થાત્ પર્યાયને માને છે અને દ્રવ્યનું ખંડન કરે છે.
(૨૦૧૬૧૭) कालादिभेदेन शब्दस्य भिन्नार्थवाचित्वमेवेत्यभेदव्युदसनाभिप्रायः शब्दनयाभासः । यथा बभूव भवति भविष्यति सुमेरुरित्यादौ भूतवत्तमानभविष्यत्कालीनान् मिन्नभिन्नानेव प्रमाण विरुद्धान रत्नसानूनभिदधति तत्तच्छब्दा इत्याद्यभि. પ્રાય: ૨?
અર્થ – શબ્દ નયાભાસ=કાલ આદિ ભેદથી શબ્દ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org