________________
૫૯
સંગ્રહાભાસનું' ત્રણ ન—
અ— સંગ્રહનયાભાસ=પર સામાન્ય કે અપર સામાન્યના સ્વીકાર કરી તેના વિશેષ રૂપાના નિરાકરણના અભિપ્રાય રૂપ સંગ્રહનયાભાસ છે જેમકે, · આ જગત્ સત્ છે' કેમકે, તેનાથી ભિન્ન એવા તેના વિશેષ ધર્મો દેખાતા નથી. આ પ્રમાણે વિશેષ ધર્માંના નિરાકરણના અભિપ્રાય, સ્પષ્ટ પરસંગ્રહનયાભાસરૂપ છે. આ પરસ'ગ્રહનયાભાસમાં સમસ્ત અતદનાના અને સાંખ્યદર્શનના અન્તર્ભાવ થાય છે. (૧)
(૨) અપર સંગ્રહ નયાભાસનુ દૃષ્ટાંત=જેમકે, દ્રવ્યજતત્ત્વ છે' કેમકે તેના વિશેષ ધર્મો દેખાતા નથી. ઈત્યાદિ અભિપ્રાયા. (૧૮+૬૧૫)
यथा
काल्पनिकद्रव्यपर्यायाभिमन्ता व्यवहाराभासः । चार्वाकदर्शनम्, तत्र हि काल्पनिक भूतचतुष्टय विभागो दृश्यते, प्रमाणसम्पन्नजीवद्रव्यपर्यायादिविभागस्तिरस्क्रियते ||१०||
વ્યવહાર નયાભાસનુ સ્વરૂપ
અ: વ્યવહાર નયાભાસ=દ્રવ્ય અને પર્યાયના વિભાગને કાલ્પનિક-અપારમાર્થિકરૂપે માનનાર ‘વ્યવહાર નયાભાસ’ કહેવાય છે. વ્યવહાર નયાભાસમાં ચાર્વાક દર્શનના સમાવેશ થાય છે.
સબખકે ચાર્વાક, પ્રમાણસિદ્ધ જીવદ્રવ્ય પર્યાય આફ્રિ વિભાગને કલ્પનામાત્ર જણાવી પાવનારા અને સ્થૂલ લાક વ્યવહારના અનુયાયિ હૈ!ઇ ચાર ભૂતના વિભાગને સમર્થન કરનાર છે. (૧૯+૬૧૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org