________________
૧૫૭
ભેદથી પર્યાયવાચક શબ્દેાના અભેદ્યના સમર્થાંન પરાયણુ હાઇ પર્યાય શબ્દ ભેથી અર્થભેદના વિષયવાળે છે અર્થાત્ પ્રત્યેક ક્રિયા-ક્રિયા પ્રમાણે-ક્રિયા ભેદથી અર્થભેદને માનનાર એવ‘ભૂત નય કરતાં તેનાથી વિપરીત અર્થ માનનાર આ સમભિરૂદ્ધ નય, બહુ વિષયવાળા છે.
(૭) એવ‘ભૂત નય, ક્રિયાના ભેદથી અર્થ ભેનિરૂપણ પરાયણ હાઇ ક્રિયાભેદથી અર્થભેદ્યરૂપ વિષયવાળા છે. એવ‘ચ ઉત્તર ઉત્તર-આગળ આગળના નયની અપેક્ષાએ પૂર્વ પૂર્વનયનુ મહાવિષયપણુ' જાણુવુ', (૧૬+૬૧૩) धर्म- धर्मिय - धर्मधर्मिद्वयानां सर्वथा पार्थक्याभिप्रायो नैगमाभासः, यथा वहूनिपर्वतवृत्तित्वयोरनित्यज्ञानयो रूपनैल्ययोरात्मवृत्तिसत्व चैतन्ययोः, काठिन्यवद् द्रव्यपृथिव्यो रूपवद्द्रव्यमूर्त्तयोः पर्यायव्यवस्त्वोर्ज्ञानात्मनोर्नित्यसुखमुक्तयोः क्षणिकसुखविषयासक्त जीवयोश्च सर्वथा भेदाभि प्रायः । वैशेषिकनैयायिकयोर्दर्शनमेतदाभास एव ॥ १७ ॥
નયાભાસાનુ વણુ ન-નૈગમાભાસનુ નિરૂપણઅ:- (૧) ધર્મવિષયક નૈગમાભાસ= પર્વતમાં પર્વતીય વનિ' આ સ્થલમાં સથા-એકાંતથી જો ભેદાભિપ્રાય છે તેા વન અને પર્વતવૃત્તિત્વરૂપ ધર્મદ્રય વિષયક નૈગમાભાસ જાણવા.
એવી રીતે આત્માનુ' અનિત્યજ્ઞાન' એ સ્થલમાં અનિત્ય અને જ્ઞાનરૂપ ધર્મને, ઘટમાં નીલરૂપ છે' એ સ્થલમાં
'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org