________________
૧૪s
જ રીતે “જ્ઞાનવાળો આત્મા” આત્માધમ, વિશેષ્ય હેઈ પ્રધાન છે, જ્ઞાનરૂપ ધર્મ વિશેષણ હેઈ ગૌણ છે “નિત્યસુખવાળો મુક્ત” અહીં મુક્ત રૂપ ધમ, વિશેષ્ય હેઈ મુખ્ય છે નિત્ય સુખરૂપ ધર્મ, વિશેષણ હેઈ ગૌણ છે. “ક્ષણિક સુખી વિષયાસક્ત જવરૂપ ધમ, વિશેષ્ય હેઈ પ્રધાન છે ક્ષણિક સુખરૂપ ધર્મ:વિશેષણ હેઈ ગૌણ છે.
(૭+૬૦૪) स्वव्याप्ययावद्विशेषेष्वौदासीन्यपूर्वकं सामान्यविषयकाभिप्रायविशेषस्सङ्ग्रहः । स द्विविधः परापरभेदात् । परसा. मान्यमवछम्य विधायौदासीन्यं तद्विशेषेषु अर्थानामेकनया varifમાણઃ પાણાફા વઘઇ વિશ્વ સવિશેષાહિતિ अनेन वक्त्रभिप्रायेण सत्वरूपसामान्येन विश्वस्यैकत्वं गृहयते, एवं शब्दानामप्रयोगाच विशेषेषूदासीनता प्रतीयते । अपरसामान्यमवलंब्य तथाभिपायोऽपरङ्ग्रहः । यथा धर्माधर्माका. शपुद्गलजीवानामैक्य, द्रव्यत्वाविशेषादिति । अनेनाभिप्रायविशेषेण द्रव्यत्वरूपापरसामान्येन धर्मादीनामेकत्वं तद्विशेषेषदासीनत्वञ्च गृहयते ॥८॥
સંગ્રહાયનું વિભાગ લક્ષણપૂર્વક વર્ણન–
અર્થ - લક્ષણ= સ્વ (મહાસામાન્ય સત્તાની સાથે વ્યાપ્ય (અલપદેશવ્યાપી) જે દ્રવ્યવ આદિ અવાંતરભેદરૂપ વિશેષમાં ઉદાસીનતા કરવાપૂર્વક અર્થાત પરસ્પર દ્રવ્યત્વ આદિનું નિરાકરણ નહિં કરવા પૂર્વક સામાન્ય વિષયક (સત્તા રૂપ સામાન્ય વિષયક અથવા દ્રવ્યવાદરૂપ સામાન્ય વિષયક)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org