________________
૧૪૫
- તે સાતનોમાં નૈગમનયનું વર્ણન–
અર્થ:– (૫) ગૌણ મુખ્ય ભાવથી ધર્મદ્રયની, (બે પર્યાની ) ધર્મિઢયની બે દ્રવ્યની), ધર્મ અને ધમ ઉભયની (પર્યાય અને દ્રવ્ય એમ બનેની) ધર્મદ્રયની કે ધમદ્વયની કે ધર્મ ધર્મી ઉભયની, ગમે તે બનેની વિવા (વિશિષ્ટ કથન) તે નિગમન” કહેવાય છે.
વ્યંજનપર્યાયરૂપ બે ધર્મોનું ઉદાહરણ=પર્વતમાં પર્વતીય વનિ છે. અહીં વહુનિરૂપ ધર્મપર્યાય, વિશેષ્ય હોવાથી પ્રધાન છે. પર્વતીયવરૂપ વ્યંજનપર્યાય. વિશેષણ હોવાથી ગૌણ છે. આત્માનું અનિત્યજ્ઞાન, અહિં વિશેષ્ય હોવાથી જ્ઞાન, પ્રધાન છે. વિશેષણ હોવાથી અનિત્યત્વ, ગૌણ છે.
ઘટમાં નીલરૂપ છે અહીં વિશેષ્ય હેવાથી રૂ૫, પ્રધાન છે. વિશેષણ હેવાથી નીલત્વ ગૌણ છે. આ પ્રમાણે ધર્મદ્રય વિષયક દષ્ટાંતે જાણવાં. ધર્મદ્રય વિષયક નૈગમનને પહેલે પ્રકાર.
(૫+૬૦૨) काठिन्यवद्रव्यं पृथिवीत्यादौ पृथिवीरूपधर्मिणो विशेप्यन्वान्मुख्यत्वं काठिन्यवद्रव्यस्य विशेषणत्वाद्गौणत्वम् । यद्वा काठिन्यवद्रव्यस्य विशेष्यत्वान्मुख्यता, पृथिव्याविशेपणत्वाद् गौणता। एवं रूपवद्रव्यं मूत्त, पर्यायवद्र्व्यं वस्त्विસ્વાતિ વિવાવિવશ કાળાનિ હા
ધર્મિષ્ક્રય વિષયક બીજા પ્રકારના
નૈગમનયના દષ્ટાંતેઅર્થ – ગૌણ મુખ્ય ભાવથી અને દ્રવ્યોની વિવક્ષામાં
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org