________________
૧૪૪
અન્તર્ભાવ જાણવા. માટે સામાન્યનામક નય, ભિન્ન નહીં કલ્પવા, પ્રત્યેક વ્યક્તિમાં સંદેશ પરિણામરૂપ લક્ષણવાળા બ્યંજન પર્યાયરૂપ તિફ સામાન્યના પર્યાયમાં અંતર્ભાવ જાણવા માટે વિશેષ નયની પૃથક્ કલ્પના નહી કરવી. તિક્ સામાન્યના વ્યંજન પર્યાયપણાની સિદ્ધિ
(૧) સ્થૂલ (પ્રવૃત્તિ-નિવૃત્તિના કારણભૂત અ– ક્રિયાકારિત્વવાળા પદાર્થ વ્યંજનપર્યાય ‘સ્થૂલ' કહેવાય છે.)
(૨) કાલાંતર સ્થાયી (ત્રિકાલ સ્પર્શી-ત્રણેય કાલમાં ઘટાટ્ઠિમાં મૃદાદિ પર્યાયપણાનુ વ્યંજન છે માટે ઘટાદિપર્યાયા, વ્યંજન પર્યાય) કહેવાય છે.)
(૩) શબ્દોના સમ્રુત વિષયા-શબ્દ પ્રવૃત્તિ નિમિત્તભૂત જે હાય તે (ગેાત્વાદિ પર્યાય!) વ્યંજન પર્યાયે કહેવાય છે.
આ પ્રમાણે પ્રાવચનિક પુરુષાની પ્રસિદ્ધિ છે માટે સાત નચેાથી અધિકન૨ાની શકા કરવી નહિં. (૪+૬૧૦)
तत्र गौणमुख्यभावेन धर्मद्वयधर्मिद्वयधर्मधयुभयान्यतमविषयकं विवक्षणं नैगमनयः । यथा पर्वते पर्वतीय वनरिति । अत्र वन्यात्मको धमः प्रधानं विशेष्यत्वात् पर्वतोयस्वरूपव्यञ्जनपर्यायो गौणो वह्निविशेषणत्वात् एवम नित्यज्ञानमात्मनः घटे नीलं रूपमित्यादयो धर्मद्वयविषयદમ્રાજ્ઞા માગ્યા પા
"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org