________________
૧૪૦
સંશય= અનિશ્ચિત અનેક કેટી ( અંશ) વિષયવાળે સંશય છે.
અનધ્યવસાય સર્વથા કેટીના વિષય વગરને અનધ્યવસાય છે.
આ પ્રમાણે સંશય અને અનધ્યવસાયને ભેદ જાણ. તથા ચ અનવસ્થિત અનેક અંશના પ્રકાર વગરની વસ્તુમાં અનવસ્થિત અનેક અંશ પ્રકારકપણાનું અવગાહન હેઈ સંશય “આપ” રૂપ છે. અનધ્યવસાયનું સંશયવિપર્યયાત્મક આરેપની સાથે અયથાર્થ પરિચ્છેદકપણુનું સામ્ય હેવાથી આપરૂપપણું ઉપચારવૃત્તિથી જાણવું.
(૫૯૭) ઈતિ, આપ નિરૂપણ નામક અષ્ટમકિરણ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org