________________
૧૩૯
ચિત્તપણુ આદિ કારણસર, અસાધારણ ધર્મના પરામર્શશુન્યજે પ્રત્યય-ભાન, અનિશ્ચયરૂપ હોઈ તે “અનધ્યવસાય” કહેવાય છે જેમકે, દા. ત. માર્ગમાં ચાલતા મેં કઈ ચીજને સ્પર્શ કર્યો પણ તે કઈ ચીજ છે? તે જાણું નહીં આ અનધ્યવસાય, પ્રત્યક્ષ વિષયક જાણ.
(૬૫૯૬)
परोक्षविषयस्तु गोजातीयपरिज्ञान विधुरस्य विपिननिकुछ सास्नामात्रदर्शनेन सामान्यतः :पिण्डमात्रमनुमाय प्रदेશેડમિન દોડશે રાતિ વિશેષાનુરવિ જ્ઞાન શનિश्चितानेककोटिविषयकस्संशयः । सर्वथा कोट्यविषयकोऽनध्यवसाय इत्यनयोर्भेदः। तथाऽनवस्थितानेकांशाप्रकारके वस्तुन्यनवस्थितानेकांशप्रकारकत्वावगाहनात्संशय आरोपरूपः। अनध्यवसायस्य संशयविपर्ययात्मकरोपेण सहायथार्थपरिच्छेदकत्वसाम्यादारोपरूपत्वमुपचारवृत्या भाव्यम् । इत्या. रोपनिरूपणम् ॥७॥
અથ– પરોક્ષ વિષયક અનધ્યવસાય=ગાયના જ્ઞાનથી રહિતપુરુષને અરણ્યમાં સાસ્ના (ગાયને ગળે લટકતી ચામડાની ગાદડી) માત્રના દર્શનથી અનધ્યવસાયના ધમરૂપ પ્રાણ માત્રનું અનુમાન કરી આ પ્રદેશમાં કઈ પ્રાણી છે, પણ કેણ આ પ્રાણી છે? આવું વિશેષને ઉલેખ નહી કરનારું જ્ઞાન પક્ષવિષયક-અનધ્યવસાય જાણ.
સંશય અને અનધ્યવસાયને વિવેક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org