________________
૧૩૭
અનુમાન આદિ વિષયક વિપર્યયેનું ઉદાહરણ
અર્થ - બાષ્પ (આંસુ-બાફ) ધૂલી ધૂળ-ઝાકળ) પટલ (નેત્રનું પડલ-નેત્રરંગ) આદિ (બરફઆદિ) હેઈ ધૂમને ભ્રમ થવાથી અગ્નિ વગરના પ્રદેશમાં આ પ્રદેશ, અગ્નિવાળે છે.” આવું અનુમાન, વિપર્યયરૂપ છે.
(૨) ક્ષણિક અક્ષણિક વસ્તુમાં બૌદ્ધ આગમથી સર્વથા ક્ષણિકપણાનું જ્ઞાન, ભિન્ન અભિન્ન દ્રવ્ય અને પર્યાયમાં તૈયાયિક વૈશેષિક શાસ્ત્રથી એકાંતભેદનું જ્ઞાન, નિત્ય અનિત્ય શબ્દમાં એકાંત નિત્યપણાનું જ્ઞાન, ઈત્યાદિ વિપરીત ઉદાહરણે જાણવા અર્થાત પરીક્ષાથી નિર્ણત ક્ષણિકાક્ષણિક-ભિન્નભિન્ન-નિત્યાનિત્યાદિરૂપ વસ્તુમાં, તે તે શાસ્ત્રબલથી ભ્રાંતિ સહકૃત એકાંત ક્ષણિકત્વાદિ જ્ઞાન હોય છતે વિપર્યયપણું જાણવું (૪+૫૯૪)
अनिश्चितनानांशविषयकं ज्ञानं संशयः। यथा स्थागुर्वा पुरुषो वेति ज्ञानम् । इदश्च स्थाणुत्वपुरुषत्वान्यतरनिश्चायकपतिषेधकप्रमाणाभावादारोहपरिणाहात्मसाधारणधर्मदर्शनारकोटिद्वयविषयकस्मरणाच समुन्मिपति । अयं प्रत्यक्षमिकः संशयः । परोक्षधर्मिविषयको यथा क्वचिदनप्रदेशे शृङ्गमात्रदर्शनेन किं गौरयं गवयो वेति संशयः ॥५॥
અથર– એક ધમમાં અનિશ્ચિત-નાના (અનેક) અંશ. વિષયવાળું જ્ઞાન “સંશય” કહેવાય છે.
સામાન્યથી સંશયના પ્રત્યે ધર્મજ્ઞાન, સાધારણ ધર્મદર્શન, વિશેષનું અદર્શન, અનેક વિશેનું સ્મરણ કારણ છે. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org