________________
૧૩૬
સ્થિત રજત થાય છે, જગત થતુ નથી. કેમકે, ચિત્તમાં સ્કુરાયમાન પદાર્થનું બહાર ભાસન થવું તે ઉપસ્થાન કહેવાય છે. ચિત્તમાં સઘળુંય સ્કુરાયમાન થતું નથી. અર્થાત્ ‘શુક્તિકામાં આ રજત છે' આવા વિષયમાં સ્મરણથી ઉપસ્થિત, તે દેશકાલની અપેક્ષાએ અવિદ્યમાન છતાં દ્વેષ મહિમાથી રજતના સનિધાનથી રજત ભાસમાન થાય છે આવુ' વિપ યા ત્મક જ્ઞાન, વિપરીત ખ્યાતિરૂપ, કહેવાય છે. વળી સદેશ પદાના દર્શનથી સ્મરણ છે. અહી મુક્તિકા અને રજતનુ‘ (ચાકચિકય=ચકચકિતપણું ભ્રમના ઉત્પાદકઢાષવિશેષ, જેમ શુક્તિકામાં ચાકચિકય અહીં ચાચકયદેષના વશે આ રજત છે આવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. એમ જાણવું) ચાકચિકય આદિ સાદ્દેશ્ય છે, વિશ્વનુ નહી' માટે ચાકચિકય આર્દિ સમાન ધર્મોનુ દર્શન થવાથી શુક્તિમાં રજતનું સ્મરણ થાય છે. તે સ્મરણે રજતનુ' ઉપસ્થાપન કરેલ નહી' કે વિશ્વનું.
આ પ્રમાણે પ્રત્યક્ષ વિષયક વિષયનુ ઉદાહરણ જાણવું. (૩+૫૯૨)
एवं बाष्पधूळीपटलादौ धूमभ्रमाद्वह्निविरहिते देशे वहून्यनुमानमयं देशो वहूनिमानिति । क्षणिकाक्षणिके वस्तुनि बौद्धागमात्सर्वथा क्षणिकत्वज्ञानं, भिन्नाभिन्नयोर्द्रव्यपर्याययोनैयायिकवैशेषिकशास्त्रत एकान्तभेदज्ञानं, नित्यानित्यात्मके शब्दे मीमांसकशास्त्रत एकान्त नित्यत्वज्ञानमित्यादीनि विपरीतोदाहरणानि ॥४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org