SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ (૪) જેમ ઘટની સાથે અસ્તિત્વને કથચિત્ તાદાત્મ્યરૂપ સબંધ જે છે તે સબધ, સમસ્ત ધર્મોના ઘટની સાથે છે અર્થાત્ કચિત્તાદાસ્યસબધથી અસ્તિત્વઘટમાં પ્રતિયેાગી (રહે છે) તેમ કથ`ચિત્ તાદાત્મ્ય સબંધથી સમસ્ત ધર્મો ઘટમાં પ્રતિચૈાગિ છે (રહેનાર-આધેય) છે તેથી એક સબંધ પ્રતિયોગિવરૂપ અપેક્ષાએ અસ્તિત્વની સાથે સમસ્તધર્માં અભિન્ન છે માટે સબધની અપેક્ષાએ અભેદ છે. (૫) અસ્તિત્વના જે અસ્તિત્વપ્રકારક ઘટવિશેષ્યક જ્ઞાનજનકવર્ષ ઉપકાર છે તેજ ઉપકાર, શેષ સમસ્ત ધર્મોના છે માટે સમસ્ત ધર્મોનું એક ઉપકારકારકત્વ હાઇ ઉપકારની અપે ક્ષાએ અસ્તિત્વની સાથે સમસ્ત ધર્મી અભિન્ન છે માટે ઉપકારથી અભેદ જાણવા. (૬) જેમ અસ્તિત્વ જે ઘટરૂપ રૂપ દેશમાં છે તેજ દેશમાં શેષ સકલધર્મ છે માટે અસ્તિત્વની સાથે ગુણિ દેશની અપેક્ષાએ સકલધર્માના અભેદ છે. (૭) જે અસ્તિત્વના ઘટની સાથે એક વસ્તુરૂપે સસગ છે તેજ ખીજા સમસ્ત ધર્મોના પણ છે માટે તે સમસ્ત ધર્મનું એક સ’સગ પ્રતિયોગિત્વ હાઇ સાંસની અપેક્ષાએ અભેદ જાણવા. (૮) જેમ અસ્તિ શબ્દ, અસ્તિત્વ ધર્મરૂપ વતુના વાચક છે તેમ શેષ સમસ્ત ધર્માત્મક વસ્તુને વાચક છે માટે એક શબ્દ વાચ્યત્વ, અસ્તિત્વની સાથે સમસ્ત ધર્માનું સાધમ્ય હાઇ શબ્દની અપેક્ષાએ અભેદ જાણવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy