SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ તે જ આ ઔષધ છે” આવું ઉદર્વતાસામાન્યાવલંબિ પ્રત્યભિજ્ઞાન” પ્રત્યભિજ્ઞાભાસ તરીકે કહેવાય છે. (૨) ઉર્ધ્વતા સામાન્ય સ્વભાવવાળા એક ઘટમાં “તેના સરખું” એવું તિફસામાન્યાવલંબિ પ્રત્યભિજ્ઞાન પ્રત્યભિજ્ઞાભાસ” કહેવાય છે. મરણુભાસનું કથનઅનનુભૂત-પ્રમાણમાત્રથી કદાચિત પણ ઉપલબ્ધ નહીં થયેલ વસ્તુમાં “તે છે” આવી બુદ્ધિ “મરણાભાસ” કહેવાય છે. જેમકે શુકલરૂપના અનુભવ વગરનાની “તે શુકલરૂપ છે” આવી બુદ્ધિ “સ્મરણભાસ” કહેવાય છે. (૧૭૫૨૮) मेघादौ गन्धर्वनगरादिज्ञानं दुःखादौ सुखादिप्रत्यक्षश्चे. न्द्रियानिन्द्रियनिमित्तकसांव्यवहारिकप्रत्यक्षाभासः शिवराजपैरसंख्यातद्वीपसमुद्रेषु सप्तदीपसमुद्रज्ञानमवध्याभासः मन:पर्यवकेवलयोस्तु नाभासत्वं संयमविशुद्धिजन्यत्वात्कृत्स्नावरणक्षयसमुद्भूतत्वाच ॥ १८ ॥ સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ અવધિજ્ઞાનાભાસનું વર્ણનઅર્થ -(૧) સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ=જેમકે “મેઘવિરામાં ગંધર્વનગ૨ આદિનું જ્ઞાન” ઈન્દ્રિયનિમિત્તક સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ કહેવાય છે. જેમકે “દુઃખ આદિમાં સુખ આદિનું ભાન” અનિદ્રિયનિમિત્તક સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ " કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy