________________
जीवाजीवविषयकद्वेषजनकक्रिया प्रादोषिकी ॥ १८ ॥
અર્થ:–(૨૦) જીવ અને અજીવવિષયક દ્વેષને પિદા કરનારી કિયા “પ્રાદેષિકી”. (૧૮ + ૧૭૨)
स्वपरसन्तापहेतुः क्रिया पारितापनिकी ॥ १९ ॥ અર્થ:-(૨૧) સ્વ અને પરને સંતાપ કરનારી ક્રિયા પારિતાપનિકી”. (૧૯ + ૧૭૩). स्वपरमाणवियोगपयोजिका क्रिया प्राणातिपातिकी ॥२०॥
અર્થ:–(૨૨) સ્વપરના પ્રાણવિયાગ કરનારી ક્રિયા પ્રાણાતિપાતિકી”. (૨૦ + ૧૭૪) जीवाजीवभेदभिन्ना जीवाजीवघातात्मिका चेष्टाऽऽरम्भिकी
અર્થ –(૨૩) જીવ અને અજીવના ભેદવાળી, જીવઅજીવઘાતાત્મક ચેષ્ટા “આરંભિકી. (૨૧ + ૧૭૫).
जीवाजीवविषयिणी मूर्छानिवृत्ता क्रिया पारिग्रहिकी
અર્થ:–(૨૪) જીવ અને અજીવ વિષયક મૂરછીંથી બનેલી ક્રિયા “પરિગ્રહિમી. (૨૨ + ૧૭૬)
मोक्षसाधनेषु मायाप्रधाना प्रवृत्तिर्मायाप्रत्यायिकी ॥२३॥
અથ–(૨૫) મોક્ષના સાધનેમાં માયાપ્રધાન પ્રવૃત્તિ માયાપ્રત્યયકી”. (૨૩ + ૧૭૭),
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org