________________
આ પ્રમાણે અવતપંચકઆશ્રવ જાણ. (૧૨ + ૧૬૬) शरीरचेष्टाजन्याश्रवः कायाश्रवः ॥१३॥
અર્થ:–(૧૫) શરીરની ચેષ્ટાથી પેદા થનાર આશ્રવ કાયાશ્રવ”. (૧૩ + ૧૬૭). વાલિયાનિત થવી વાત છે ? ||
અથ:-(૧૬) વચનની ક્રિયાથી પિદા થયેલ આશ્રવ વાગાશ્રવ”. (૧૪ + ૧૬૮). ' જનાબ મનમાઝવા રૂતિ વોરિક્રાઇવર
અથ:-(૧૭) મનની ચેષ્ટાથી પેદા થયેલ આશ્રવ “મન આશ્રવ”.
આ પ્રમાણે ગત્રિકઆશ્રવ જાણ. (૧૫ + ૧૬૯) अनुपरतानुपयुक्तभेद भिन्ना कायजन्यचेष्टा कायिकी
અર્થ –(૧૮) અનુપરત અને અનુપયુક્ત ભેદવાળી કાયથી પેદાથનારી ચેષ્ટા “કાયિકી. (૧૬ + ૧૭૦ )
‘संयोजननिर्वर्त्तनभेद भिन्ना नरकादिप्राप्तिहेतु विषशस्त्रादिद्रव्यजनिता चेष्टा प्राधिकरणिकी ॥१७॥
અર્થ –(૧૯) સજન અને નિર્વતનભેદવાળી, નરક વિ. ની પ્રાપ્તિમાં હેતુભૂત વિષ-શસ્ત્ર વિ. દ્રવ્યથી પિદા થયેલ ક્રિયા “આધિકરણિકી”. (૧૭ + ૧૭૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org