________________
તેમજ અમારી વિનતિને માન આપી પૂજ્યપાદ પ્રવચનપટુ આચાર્ય દેવ વિજય વિક્રમસૂરીશ્વરજી મહારાજશ્રીએ પેાતાની આગવી શૈલીએ આ ગ્રંથનુ આમુખ લખી મેકલીને ગ્રંથ ગૌરવમાં વધારા કર્યાં છે એ બદલ પૂ. આચાર્ય મહારાજશ્રીના અમા અત્યંત ઋણી છીએ.
આ ગ્રંથનુ પ્રુમ્ સંશાધનાદિ કાર્ય પૂ. ૫’. મહારાજશ્રીએ તથા મુનિરાજ પુણ્યવિજયજીએ કરી આપ્યું છે. અને પ્રેસ કૈાપી મુનિરાજ શ્રી વીરસેનવિજયજીએ કરી આપી હતી. જેથી આ સમયે અમે તેઓશ્રીના અત્યંત આભારી છીએ.
ગ્રંથ પ્રકાશનમાં જે જે ભાવુકાએ તથા સદ્યાએ આર્થિક સહાય કરી છે તેને આ તકે આભાર માની સમ્યગ્ જ્ઞાનના કાર્યમાં સદૈવ સ્વાપાર્જિત લક્ષ્મીના સભ્યય કરતા રહે એવી શુભાશા સેવી વીરમું છું.
Jain Education International
For Personal & Private Use Only
: પ્રકાશક :
www.jainelibrary.org