________________
:૪૫ :
અથ –(૨) મતિજ્ઞાનની અપેક્ષાવાળું, શબ્દની સાથે વાયવાચક ભાવથી સંબંધી અર્થવિષયક ગ્રહણ અર્થાત્ કૃતાનુસારિ સાભિલાપ જ્ઞાનને આવૃત કરનારૂં કર્મ “શ્રતજ્ઞાનાવરણ”
(૪+ ૯ ) इन्द्रियानिन्द्रियनिरपेक्षमूर्तद्रव्यविषयप्रत्यक्षज्ञानावरणनिदानं कर्मावधिज्ञानावरणम् ॥ ५॥
અથ:-(૩) ઈન્દ્રિય અને મનની અપેક્ષા વગરનું રૂપીદ્રવ્યને વિષય કરનાર પ્રત્યક્ષજ્ઞાનને આવૃત કરનારૂં કર્મ અવધિ જ્ઞાનાવરણ”. (૫ + ૧૦૦)
इन्द्रियानिन्द्रियनिरपेक्षसंक्षिपञ्चेन्द्रियमनोगतभावज्ञापकात्यक्षज्ञानावरणसाधनं कर्म मनःपर्यवावरणम् ॥ ६॥
અર્થ:-() ઈન્દ્રિય અને મનની અપેક્ષા વગરનું, સંજ્ઞિ પંચેન્દ્રિય મને ગતભાવને જાણનાર પ્રત્યક્ષ જ્ઞાનને આવરનારૂં કમ “મન ૫ર્યવાવરણ કર્મ” (૬+ ૧૦૧)
___ मनइन्द्रियनिरपेक्षलोकालोकवत्तिसकलद्रव्यपर्यायमदशंकप्रत्यक्षज्ञानावरणसाधनं कर्म केवलज्ञानावरणम् । इति ज्ञानावरणीयपश्चकम् ॥ ७॥
અર્થ:-(૫) મન અને ઈન્દ્રિયની અપેક્ષા વગરનું, લેક અને અલકમાં રહેનાર સમસ્ત દ્રવ્ય અને પર્યાય વિષયક પ્રત્યક્ષ જ્ઞાનને આવરનાર કર્મ “કેવલજ્ઞાનાવરણ. આ પ્રમાણે જ્ઞાનાવરણીયપંચક સમજવું. (૭ + ૧૦૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org