________________
ॐ हो श्री जगवल्लभपार्श्वनाथाय नमः आत्म-कमल-लब्धि-भुवनतिलकसूरिगुरुभ्यो नमः પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજયેલબ્ધિસૂરીશ્વરજી
મહારાજ વિરચિત
તવ-ન્યાય-વભાકર શ્રી સભ્યશ્રદ્ધા નામને પહેલે ભાગ
[ ગુર્જરભાષાનુવાદયુક્ત ]
प्रथम किरण : तत्त्वोद्देशाख्यः
મયુરનrgifષશિરોટીમામાयोतिस्मेरपदाम्बुजं निरुपमज्ञानप्रभाभासुरम् । रागद्वेषतृणालिपावकनिभं वाणीसुधाम्भोनिधिम् , श्रीमद्वोरजिनेश्वरं प्रतिदिनं वन्दे जगदल्लभम् ॥१॥
અર્થ –અત્યંત ભક્તિથી નમતા ઈન્દ્રોના મસ્તકોના મુકુટના રત્નની પ્રભાથી ભાસ્વર-વિકસિત ચરણકમલવાળા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org