________________
: ૧૬૫:
अल्पफलाय फलिन आमूलं विनाशकरणाध्यवसायः નળસપા। થથા પ્રાથૈ વૃક્ષ છેાધ્યવસાયઃ || ૬ | અર્થ:—કૃષ્ણવેશ્યા અલ્પલને ખાતર, ફૂલવાળાનેા, સમૂલવિનાશ કરવાના અધ્યવસાય ‘ કૃષ્ણલેશ્યા ’ કહે
વાય છે.
દા. ત. જેમકે, લના ગ્રહણાથે વૃક્ષછેદનેા અધ્યવસાય. (૧૬+૩૭૦)
अल्पप्रयोजनाय तदंशच्छेदनाध्यवसायो नीललेश्या । यथा फळाय शाखाच्छेदाध्यवसायः ॥ १७ ॥ અ:—નીલલેશ્યા=અલ્પપ્રયાજન માટે લવાળાના અંશના
છેદ કરવાના અધ્યવસાય ‘ નીલલેશ્યા ’ કહેવાય છે. જેમકે-લમાટે વૃક્ષની શાખાના છેદના ઇરાદો. (૧૭+૩૭૧) अल्पफलार्थे तदंशांशच्छेदनाध्यवसायः कापोतलेश्या । यथा સર્ચ પ્રતિશાવાઅે વ્યવસાયઃ ॥૨૮॥
અ:—કાપેાતલેશ્યા=અલ્પલ માટે, લવાળાના અશના અંશના છેદ કરવાને અધ્યવસાય
6
કાપાતલેશ્યા ’
કહેવાય છે.
જેમકે, ફલ માટે શાખાની શાખારૂપ-પ્રતિશા
ખાના નાના સંકલ્પ. (૧૮+૩૭૨)
अल्पफलार्थमंशांशापेक्षया न्यूनांशच्छेदनाध्यवसायः तेजोलेश्या । यथा फलग्रहणाय स्तबकच्छेदनाध्यवसायः ॥ १९ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org