________________
: ૧૬૪ :
જ્ઞાનેનું પંચવિધપણું હોવા છતાં માગણાપ્રકરણમાં પ્રથમના ત્રણજ્ઞાનેથી વિપરીત પણ મતિજ્ઞાન વિ.નું જ્ઞાનપણુએ ગ્રહણ હેવાથી “જ્ઞાનમાર્ગણા” આઠ છે એમ જાણવું. મન પર્યવ અને કેવલજ્ઞાનમાં વિપરીતતાને અસંભવ જ છે. આગળ પર પણ સંયમ વિ.માં પણ આ પ્રમાણે વીપરીતપણાથી
માગંણાઓ જાણવી. (૧૨+૩૬૬) सामायिकछेदोपस्थापनपरिहारविशुद्धिसूक्ष्मसम्यरायययाख्यातदेशविरत्यविरतिरूपास्तप्त चारित्रमार्गणाः ॥१२॥ અર્થ:–ચારિત્રમાણુ સામાયિક, છેદેપસ્થાપન, પરિહાર
વિશુદ્ધિ, સૂમસં૫રાય, યથાખ્યાત, દેશવિરતિ, અવિરતિરૂપે સાત [૭] ચારિત્રમાર્ગણાઓ છે.
(૧૩-૩૬૭) , चारचक्षुरवधिकेवलभेदेन चतस्रो दर्शनमार्गणाः ॥१४॥ અર્થદર્શનમાગણા=ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન કેવલદર્શનના ભેદથી ચાર ૪િ] દર્શનમાર્ગણાઓ છે.
(૧૪+૩૬૮) कृष्णनीलकापोततेज:पद्मशुक्लभेदेन षड् लेश्यामार्गणाः
3 || અર્થ:–લેશ્યામાગણા=કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપતલેશ્યા,
તેજલેશ્યા, પદ્મવેશ્યા, શુક્લલેશ્યાના ભેદથી છ લેયામાગણાઓ છે. (૧૫+૬૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org