SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ श्री वर्तमानशासननायक श्री महावीरजिनेन्द्राय नमः दशमः किरणः मोक्षतचनिरूपणः कृत्स्नकर्मविमुक्त्याऽऽत्मनः स्वात्मन्यवस्थानं मोक्षः ॥१॥ અથ–મોક્ષ સકલકર્મની આત્માના પ્રદેશમાંથી અત્યંત ક્ષયરૂપ વિમુક્તિ દ્વારા આત્માનું કેવલજ્ઞાનાદિરૂપ કા સ્વસ્વરૂપમાં શાશ્વત રહેવું તે “મેક્ષ' કહેવાય છે. ( ૧૩૫૫) તાન મુa: NI ૨ | અર્થ–મુક્ત=સકલ કર્મક્ષય સાધ્ય સ્વરૂપમાં અવસ્થાનરૂપ પર્યાયવાળે “મુક્ત” કહેવાય છે. (૨+૩૫૬) सोऽनुयोगद्वारेस्सिदान्तपसिद्धेस्सत्पदनरूपणादिभिर्नवभिनिरूपणादुपचारेण नवविधः ॥ ३ ॥ અથ–તે મુક્ત કે મેક્ષ, સિદ્ધાંતપ્રસિદ્ધ, વ્યાખ્યાપ્રકારરૂપ અનુગદ્વારરૂપ સત્યદારૂપણ વિ. નવ ભેદથી નિરૂ પણુદ્વારા વિચારાતે હાઈ ઉપચાર [ વ્યવહાર ]થી નવપ્રકારને કહેવાય છે. (૩+૩૫૭) गत्यादिमागंणाद्वारेषु सिद्धसत्ताया अनुमानेनागमेन वा निरूपणं सत्पदमरूपणा ॥४॥ ૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy