________________
': ૧૬૦ : અર્થ: ગેaaઉચ્ચ, નીચ જાતિ [ કુલ]ના વ્યવહારમાં હેતુ
ભૂત કમ “ગોત્ર” કહેવાય છે. (૩૫ +૩૫ર ). आत्मनो वीर्यादिप्रतिबन्धकं कर्मान्तरायकर्म ॥१६॥ અર્થ-અન્તરાય આત્માના વીર્ય, ભેગ, ઉપગ, દાન,
લાભમાં પ્રતિબંધક વિજ્ઞકરનારું કર્મ “અંતરાયકર્મ
કહેવાય છે. (૩૬ + ૩૫૩) ज्ञानदर्शनावरणवेदनीयान्तरायाणां त्रिंशत् सागरोपमा कोटीकोटिकालं यावत् मोहनीयस्य सप्ततिसागरोपमकोटीकोटिकालं यावत् , विंशतिसागरोपमकोटोकाटिकालं यावनामगोत्रयोः. आयुषश्च त्रयस्त्रिंशत्सागरोपमकालं यावत्परास्थितिबाध्या । एवमेव वेदनीयस्य द्वादशमुहूर्ता. नामगोत्रयोरष्टमुहूर्ता, शेषाणाश्चान्तर्मुहर्तमपरा स्थितिरिति ॥ ३७॥ અર્થ-જ્ઞાનાવરણ, દશનાવરણ, વેદનીય, અંતરાયકર્મોની
ત્રીશ [૩૦] કેડીકેડી સાગરોપમની, મેહનીયની સીત્તેર [૭૦] કેડાછેડી સાગરોપમની, નામકર્મ અને ગોત્રકર્મની વશ [ ૨૦] કડાકોડી સાગરો૫મની, અને આયુષ્ય કર્મની [૩૩] તેત્રીશ સાગ રામની ઉત્કૃષ્ટ સ્થિતિ [ કાલમાન] જાણવી.
એ પ્રમાણે જ વેદનીયની બાર [૧૨] મુહૂર્તો ની નામ અને ગોત્રની આઠ [૮] મુહૂર્તોની, બાકીના પાંચ કર્મોની અન્તર્મુહૂર્તની જઘન્યસ્થિતિ [કાલમાન જાણવી. ( ૩૭ + ૩૫૪)
नवम किरण समाप्त
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org