________________
: ૧૪૮:
બારમા ગુણસ્થાનમાં એમ બે પહેલાના શુકલધ્યાન હોય છે. એમ સમજવું. સગિ કેવલીને “ સૂકમક્રિય અને અગિ કેવલી ને સુપરતક્રિય એમ અંતિમ શુકલધ્યાનના બે
ભેદે છે. (૩૮ + ૩૨૬). अनेषणीयस्य संसक्तस्य वाऽनादेः कापकषायाणाश्च
અર્થ:-(૬) વ્યુસર્ગ અનેષણીય [ સદેષ ] અથવા સંસક્ત
અન્ન વિ. બાહ્યદ્રવ્યને શાસ્ત્રકથિત વિધિદ્વારા ત્યાગ કરવો તે “બાહ્ય વ્યુત્સગ” કહેવાય છે. અંતકાલે કાયાને અને સંસારબ્રામક કષાએને મન વચન કાયાથી કરવા કરાવવા અનુદવારૂપે નવ કેટીથી ત્યાગ કરવો તે અત્યંતર વ્યુત્સર્ગ” કહેવાય છે. (૩૯ + ૩૨૭)
अष्टम किरण समाप्तः
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org