________________
: ૧૪૬ :
न्तरसंक्रान्तिसहितमेकद्रव्य उत्पादादिपर्यायाणामनेकनयेग्नुचिन्तनं पृथक्त्ववितर्कम् । इदं सविचारम् ॥ ५ ॥ અર્થ–પૃથકત્વવિતક-પૂર્વધરાને પૂર્વના શ્રતના અનુસાર,
પૂર્વધર સિવાયના આત્માઓને પૂર્વશ્રત સિવાય (અન્ય શ્રતના આધારે] અર્થ, [ દ્રવ્ય કે પર્યાય] થી અર્થાતરસંક્રાંતિ, વ્યંજન [દ્રવ્ય કે પર્યાયવાચક શબ્દ ] થી વ્યંજનાંતર સંક્રાંતિ, યોગ [ મન વચન કાયાને વ્યાપાર] થી ગાંતર સંક્રાંતિ [પરિવર્તન સહિત, એક દ્રવ્યમાં [આત્મા કે પુદ્દગલ વિ. દ્રવ્યમાં ] ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય વિ. અનેક યથા
ગ્ય પર્યાનું દ્રવ્યાસ્તિક વિ. અનેક નથી અનુચિંતન [મરણ ] પૃથકત્વવિક” શુકલધ્યાન કહે છે. વાય છે. આ ધ્યાન “સવિચાર' કહેવાય છે.
(૩૫ + ૩૨૩) પૂર્વવિહાં પૂર્વશ્રતાનુસાળાને ક્રિમથુરાનુણાનાર્થव्यानयोगान्तरसङक्रान्तिरहितमेकद्रव्ये एकपर्यायविषयानुचिन्तन मेकत्ववितर्कम् । इदन्त्वविचारम् ॥ ३६ ॥ અર્થ:–એકત્વવિતર્ક=પૂર્વધરેને પૂર્વકૃતના અનુસાર, પૂર્વ
ધર શિવાયના આત્માઓને પૂર્વકૃતભિન્ન શ્રતના અનુસારે અર્થાતરસંક્રાંતિ, વ્યંજનાંતરસંક્રાંતિ,
ગાંતરસંક્રાંતિથી રહિત, અભેદથી એક દ્રવ્યમાં, દ્રવ્યાભિન્ન પર્યાયવિષયક કે પર્યાયાભિન્ન દ્રવ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org