________________
: ૧૪૦ :
સાવિણ . ૫ અર્થ: (૧) પ્રાયશ્ચિત્ત=અતિચારની વિશુદ્ધિ કરનારું અનુષ્ઠાન
પ્રાયશ્ચિત્ત' કહેવાય છે. તે પ્રાયશ્ચિત્ત આલોચન, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાખ, પારાંચિત ભેદથી દશ પ્રકારનું છે.
- (૧૫ + ૩૦૩) गुर्वभिमुखं समर्यादं स्वापराधपकटनमालोचनम् ॥१६॥ અથ– ૧) આલેચન=મર્યાદાપૂર્વક ગુરુની સંમુખ પિતાના અપરાધે પ્રગટ કરવા તે “આલોચન' કહેવાય છે.
(૧૬ + ૩૦૪). ગતિવાળતિનિતિન ગરિમાણ છે ૨૭ . અથ – પ્રતિક્રમણ =મિચ્છામિ દુક્કડ દેવા માત્રથી શુદ્ધિ
કરનારું અર્થાત અતિચારથી પાછા હઠવારૂપ “હવેથી હું અતિચારને નહિ સેતુ” એવી પ્રતિજ્ઞાપૂર્વક અતિચારની શુદ્ધિ પ્રતિક્રમણ” પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
(૧૭ + ૩૦૫) उभयात्मकं मिश्रम् ॥ १८ ॥ અથ–(૩) મિશ્ર આલેચનવિશિષ્ટ પ્રતિક્રમણ “મિશ્ર”
કહેવાય છે. (૧૮ + ૩૦૬) गृहीतवस्तुनोऽवगतदोषत्वे परित्यजनं विवेकः ॥ १९ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org