________________
: ૧
:
અને મહાવિદેહક્ષેત્રતીર્થવર્તી સાધુ એમ બે
પ્રકારે છે. છેદે પસ્થાપનીય અતિચારવાળે અને અતિચાર વગરને એમ
બે પ્રકારે છે. પરિહારવિશુદ્ધિક-નિર્વિશમાનક [ પ્રક્રિાંતચારિત્રભોક્તા] અને
નિવિષ્ટકાયિક ઉપભુક્તપ્રકાંતચારિત્ર એમ બે
પ્રકારે છે. સૂકમસં૫રાયસંયમી ઉપશમણીથી પડતે અને ઉપશમ કે
ક્ષપકશ્રેણમાં ચડેલ એમ બે પ્રકારે છે. યથાખ્યાત સંયમી અગ્યારમા ગુણસ્થાનવત છદ્યસ્થ અને બારમા
ગુણસ્થાનવતી કેવલી એમ બે પ્રકારે છે. (૪૮ + ૨૪૨)
वेदद्वारे-सामायिको नवमगुणस्थापनावधि वेदको वेदत्रयवांश्च । नवमान्ते तूपशमात्क्षयाद्वा वेदानामवेदकोऽपि भवेत् । एवं छेदोपस्थापनीयोऽपि । पारिहारिकः पुरुषवेदो वा पुनपुंसकवेदो वा स्यातू सूक्ष्मसंपरायो यथाख्यातश्चाવેના પતિ છે ૪૨ |
– વદદ્વાર –
અર્થ:––સામાયિકસંયમી=નવમા ગુણસ્થાન સુધી દિવાળે,
ત્રણ વેદવાળે પણ હેય છે. નવમાના અંતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org